Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

જીલ્લા ભાજપ પ્રમુખ લોકડાઉન પર આપ્યું નિવેદન ..

સરહદી બનાસકાંઠા ના દિયોદર માં એક મીટીંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જીલ્લા પ્રમુખ મહત્વ નું નિવેદન સામે આવ્યું છે .જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું કે કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે અને કોરોના ગયો નથી અને આવતા એક અઠવાડિયા દશ દિવસ  માં  લોકડાઉન થાય તેવી પરસ્થિતિ ઓ નિર્માણ થઇ ગઈ છે નવા વેરિયન્ટ એમીક્રોન ના રૂપ માં કોરોના આવી રહ્યો છે એમનું સ્પ્રેડ ખુબજ ઝડપી વધી રહ્યું તેવો એક વિડીયો વાયરલ થયો છે ..

Tags: ##VAV##બનાસકાંઠા#A flash of cold in the border district.#antibiotic awareness#BANASKANTHA#District BJP president gave a statement on lockdown. #suigam#gujarati news#gujarati news channel#gujarati news live#gujarati news live sandesh#news#sandesh news gujarati#sandesh news live#sandesh news live tv#seattle mama doc#us antibiotics awareness week#આજ ના સમાચાર#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#યે હૈ ન્યુઝ ઇન્ડિયા#લેટેસ્ટ સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાયરલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..#સરહદી સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: