Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ભાવિ પતિ ના ત્રાસ થી દેથલી ની યુવતી એ જીવન ટૂંકાવ્યું

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના દેથલી ગામ માં સગાઈ કરેલ યુવતી એ જીવન ટૂંકાવ્યું તેવી ઘટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ભાવિ પતિ કોરેટી ગામ ના યુવાન રાહુલભાઈ તલાભાઈ સોલંકી કોરેટી વાળા સાથે અગાઉ બે વર્ષ પહેલાં સમાજના રિતિ રિવાજ સાથે સગાઈ કરવામાં આવી હતી મૃતક યુવતી ના ભાઈ ના કહ્યા અનુસાર છેલ્લા બે વર્ષ થી મારી બહેન ટેલિફોનિક વાતચીત કરતો હતો અને ધર ની બહાર નહીં જવાના તેમજ વહેમ રાખી માનસિક ટેલિફોનિક ટોર્ચર કરતો વધુમાં જણાવતા કહ્યું કે સમાજના રિતી રીવાઝો મુજબ લગ્ન ના થાય ત્યાં સુધી એક બીજા ને મળવા નો રિવાજ ના હોવા છતાં અવાર નવાર ધર ની બહાર આવી મળવા આવતો હતો અને ભાઈ ના કહ્યા અનુસાર ધર સંસાર ના બગડે તે માટે અવાર નવાર મળતા હતા.ગત રોજ તા 25/10/2021 ના રોજ   રાહુલભાઈ તલાભાઈ સોલંકી  મળવા આવતા ની સાથે મૃતક મહિલા ના મોટા બાપા ગણેશભાઈ એ ઠપકો આપ્યો હતો ત્યારબાદ ચાલ્યો ગયો હતો વારંવાર લગ્ન માં  300 માણસ સાથે લગ્ન કરવા ની હઠ પકડી હતી હાલમાં ચાલી રહેલ કોરોના ની મહામારી ના કારણે 50-70 માણસો ની પરવાનગી હોઈ વારંવાર 300 વ્યક્તિ ઓ ને લઈ ને લગ્ન કરવાનું કહી માનસિક ટોર્ચર કરતો હતો

કેવી રીતે બની સમગ્ર ધટના

આજ રોજ સવારનાં 8 વાગે હું જાગતો હતો અને મારી મમ્મી ખેતરે ગયેલા હતા અને ભાઈ અભ્યાસ કરવા ગયેલ હતો અને મારીબહેન ઘરકામ કરતી હતી અંદાજે સાડા આઠેક વાગે રાહુલભાઈ તલાભાઈ સોલંકી નો ફોન આવ્યો અને કહેલું કે તમારી બહેન ફોન નથી ઉપાડતી તમે મારી સાથે વાત કરાવો જેથી હું ફોન ઓરડા માં લઇ ને જતા બહેન ને ગળે ફાસો લગાવેલ હાલત મલી આવતા મૃતક ના ભાઈએ બહેન ને પકડી નીચે ઉતારી ને તેના મિત્ર ને જાણ કરતા મિત્ર આવી પહોંચ્યો હતો તે બાદ ઇકો ગાડી માં લઇ જતા બહેન મરત્યું પામી હતી તે ને પીએમ માટે વાવ ની રેફરલ હોસ્પિટલમા લાવવવામાં આવી ત્યારબાદ પોલીસ ને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ ખાતે આવી પહોંચી રાહુલભાઈ તલાભાઈ સોલંકી કોરેટી વાળા ના વિરુદ્ધ માં દુશપ્રેરણા ની IPC કલમ 306 મુજબ કેશ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસે મૃતક મહિલા ના ફોન ને ફોરેન્સીક  મૂકી પોલીસે ચક્રોગતિમાન કરી તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: