છેલ્લા ઘણા સમયથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે સરકાર દ્વારા પણ અત્યાર સુધી સરકારમાં કામ કરતા કર્મચારીઓની ક્યાંકને ક્યાંક માંગણીઓ પૂરી કરવામાં આવી છે તો ક્યાંક હજુ સુધી અનેક કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવામાં આવી નથી જેના કારણે છેલ્લા એક વર્ષમાં સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ અનેક વાર આંદોલન કરી રહ્યા છે જેની સીધી અસર નાગરિકો પર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ની માંગણી ન સંતોષવામાં આવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ધરણા કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. સરકારી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકારના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી કામકાજથી વાકેફ વિરોધ દર્શાવી રહ્યા છે જેના કારણે સરકારી કામકાજ માટે આવતા નાગરિકો કર્મચારીઓ વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે આગામી સમયમાં યોજાનાર સરકાર વિરોધી ધરણા કાર્યક્રમ ને લઇ ડીસા તાલુકાના વીસીઇ ના કર્મચારીઓએ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સરકાર તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી
ડીસા વીસીઈ મંડળ આગામી સમય માં બાયો ચઢાવશે
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માર્કેટ ના આજના ભાવ#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
