હવામાન વિભાગના મતે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જે 21 અને 22 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં માછીમારીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી.હવામાન વિભાગે કહ્યું છે કે, જે લો- પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22મી માર્ચે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો તેનું નામ ‘અસની’ રહેશે. નિયમો અનુસાર આ ચક્રવાત તોફાનને શ્રીલંકાએ ‘અસની’ નામ આપ્યું છે.
આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં “અસની” ચક્રવાત આવી શકે તેવી સંભાવના
Tags:
#Cyclone "Asni" is likely to hit the Bay of Bengal next week#આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં "અસની" ચક્રવાત આવી શકે તેવી સંભાવના#ગુજરાત#ગુજરાત ના સમાચાર#દેશ કી બાત#દેશ ના સમાચાર#બંગાળ ની ખાડી#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
