સરહદી સપ્રેડા ગ્રામ પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર આજ રોજ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવામાં આવવા ના હતા પરંતુ આંદોલન માં બેસતા થોડાક સમય માં આંદોલન સમેટાઈ ગયું હતું .પ્રમુખ અને ઉપ્રમુખ અને ટીડીઓ સાહેબ ના સમંતિ થી આંદોલન સમેટાયું હતું જેમાં ૨૪ કલાક માં તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન સમેટાયું હતું અને સપ્રેડા ગામ ના જાગૃત યુવાન મણવર દલરામ ભાઈ અમારી મીડયા ટીમ ને વિશેષ માં જણાવ્યું હતું કે વિવિધ ભ્રષ્ટાચાર જેવા કે સપ્રેડા ગામે મનરેગા યોજના માં આશરે ૩૪૦૦૦૦૦ (ચોત્રીશ લાખ) ન્યાયિક તપાસ તથા એટી વીટી યોજનામાં પેવર બ્લોક યોજના માં ૩ લાખ પચાસ હાજાર નું ભ્રષ્ટાચાર યોજના માં ન્યાયિક તપાસ અને મનરેગા યોજના હેઠળ ૧ મહીનો કામ કરાવી ચુકવણું ન કર્યું જેવા વગરે આક્ષેપો કરવામાં આવ્યા હતા .સાથે સાથે જણાવ્યું હતું કે અમને કઈ પણ થાશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર તંત્ર ની રહશે ..
સપ્રેડા ગ્રામ પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર ને લઇ આજ રોજ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લા બોલ
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
