વાવ ના રાજવી સ્ટેટ ના રાણા સાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાને અંદાજે રૂપિયા 2 કરોડ ના ખર્ચે નવીન રાજ મહેલ બનાવેલ છે જે શુભ પ્રસંગે છેલ્લા 3 દિવસ થી વાસ્તુ પ્રશ્નગ ની ભવ્ય તિયારી ઓ ચાલી રહી છે ત્યારે ગતરોજ સમગ્ર રાજ્ય ભર ના સનત મહાત્મઓ પધારી ને આશીર્વાદ પાઠવ્યા હતા આ જરોજ ગુજરાત ના મુખ્ય મણત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો પધારશે શાસ્ત્રોક્ વિધિ અને મનત્રો ચાર સાથે વિદ્વાન શાસ્ત્રી ઓ ની હાજરી માં રાજ મહેલ નું વાસ્તુ પૂજન થશે આ શુભ અવસર ને લઈ સમગ્ર વાવ પંથક માં હર્ષ ની હેલી જોવા મળી રહી છે
વાવ ના રાજવી પરિવાર ના રાજ મહેલ ના વાસ્તુ પૂજન પ્રસંગે C .M નું આગમન
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ ના રાજવી પરિવાર ના રાજ મહેલ ના વાસ્તુ પૂજન પ્રસંગે C .M નું આગમન
Related News Stories
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
