બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 51 કિલોમીટર દૂર રાજસ્થાન લૂણીયાસર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જેની અસર બનાસકાંઠા જિલ્લાના વાવ સરહદી પંથકમાં જોવા મળી હતી. એક માસ પહેલા પણ બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ આજે ફરી જિલ્લાના સરહદી પંથક વાવમાં સાંજે 6.37ના સમયે ભૂકંપ નો આંચકો અનુભવ્યો છે. જે વાવથી 51 કિલોમીટર દૂર રાજસ્થાનના લૂણીયાસરમાં 3.0 તીવ્રતાનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
સરહદી વાવ વિસ્તાર માં 3 તીવ્રતા નો ભૂકંપ નો આંચકો અનુભવાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#A magnitude 3 earthquake shook the border area#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
