દિવાળી બાદ શરૂ થતાં નવા વર્ષ નિમિત્તે ગત રોજ તા-૧૧/૧૧/૨૦૨૧ ના રોજ વાવ વિધાન સભા આમ આદમી પાર્ટી નું ભાભર ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માં નવા જોડાયેલા કાર્યકરો ને નિમણૂક પત્રક આપવા માં આવ્યા તે પ્રસંગે ભાભર પ્રભારીશ્રી વશરામભાઇ પ્રજાપતિ વાવ પ્રભારીશ્રી હરજીભાઈ ચૌધરી સુઈગામ પ્રભારી શ્રી ભુરાભાઈ ગોહિલ સુરેશભાઈ ચૌધરી, વાવ પ્રમુખ શ્રી કે કે રાજપુત સુઈગામ કાર્યકારી પ્રમુખ આઈ એલ સોઢા ભાભર પ્રમુખ શ્રી છગનજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ શ્રી કિર્તીભાઇ માળી, ડો ભીમજીભાઈ ચૌધરી ,ભુપતસિહ દરબાર તમામ હોદ્દેદારો કાર્યકરો હાજર રહી પાર્ટી ને લગતી અને સંગઠન મજબૂત કરવા માટે ની તમામ ને જવાબદારી આપવામાં આવી. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ખભેખભા મિલાવી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મજબુત બનાવવા કટીબદ્ધતા દાખવી હતી.
બનાસકાંઠાના ભાભર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
