Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

માડકા યોગ દિવસ ની ઉજવણી કરાઈ

આજે સમગ્ર વિશ્વમાં તા. 21જૂન ના દિવસે યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા શ્રી  એફ. એસ.મહેતા અણુવ્રત પ્રગતિ વિદ્યાલય માડકા ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,આ પ્રસંગે માડકા પગાર કેન્દ્ર શાળા ના બાળકો ,માડકા હાઈસ્કૂલ ના બાળકો , માડકા ગામ યુવા મિત્રો ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી , આ પ્રસંગે વડીલ શ્રી ભગવાન ભાઈ વ્યાસ ,અને વડીલો અને યુવા મિત્રો એ વિદ્યાર્થીમિત્રો સાથે યોગ કર્યા હતા , યોગ ના અંતે તમામ બાળકો ને દાતા ભરત ભાઈ વ્યાસ તરફ થી નાસ્તો આપવામાં આવ્યો હતો , અંદાજે 600 જેટલા બાળકો અને વડીલો એ માડકા હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમ માં ભાગ લીધો હતો ,

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: