વાવ સુઈગામ સહિત થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થઈ છે.ત્યારે ગરમીનો પારો 45ડિગ્રીને પાર પહોંચ્યો છે.ત્રણ દિવસથી ગરમીનો પારો ઉચકાઈ ગયો છે.ત્યારે સરહદી વિસ્તારમાં પણ લોકો તોબા પોકારી ઊઠ્યાં છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ બે દિવસ વધુ ગરમી રહેશે.ત્યારે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોર સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલાં વાવ અને સુઈગામ પંથકમાં ઉનાળાનાં પ્રારંભે જ ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા માણસોને ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે રણમાં વસવાટ કરતાં પશુ,પક્ષીઓ સહિત વન્ય પ્રાણીઓની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.ત્યારે વાવ સુઈગામ નેશનલ હાઈવે કસ્ટમ રોડને અડીને આવેલા ગામડાઓમાં પણ ગરમીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતાં લોકો બપોરનાં સમયમાં ઘરની બહાર નીકળતાં નથી.તો વળી ગરમીથી રાહત મળે તે માટે લોકો શેરડીનો રસ,આઈસ્ક્રીમ,ઠંડુંપીણું જેવાં અનેક અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે
સરહદી વાવ સુઈગામ પંથકમાં ગરમીનો પ્રકોપ 45 ડિગ્રીને પાર પહોંચ્યું
Tags:
#આજ ના સમાચાર#ગરમીનો પ્રકોપ ના સમાચાર#બનાકાંઠા લોકોલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#માવસરી ના સમાચાર#લોકલ સમાચાર#વાવ ના સમાચાર સુઈગામ ના સમાચાર#સરહદી વાવ સુઈગામ પંથકમાં ગરમીનો પ્રકોપ 45 ડિગ્રીને પાર પહોંચ્યું
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
