ડીસા તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો ઠેરઠેર અલગ અલગ કમિટીઓ દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ન્યાય સમિતિ ચેરમેન વિણાબેન પિયુષ ભાઈ પુનડીયાના નિવાસસ્થાને દલિત સમાજ સહિત અઢારે આલમના સરપંચોનું સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પધાર્યા હતા જેમાં ફુલહાર પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલડી સરપંચ બાબુભાઈ પરમાર વારા સરપંચ અરજણભાઈ પરમાર સદરપુર બિનહરીફ સભ્ય વિજેતા પરષોત્તમ ભાઇ પરમાર ડીસા બાંધકામ શાખા એસો રોહીત ભાઈ અને એન. ટી માળી કારોબારી ચેરમેન શક્તિ કેન્દ્ર પ્રમુખ હસમુખ ભાઈ મોદી ભુરાજી ઠાકોર જયેશ ભાઈ દેસાઈ સહીત ના નામી અનામી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે પાલડી ગામના સરપંચ સતત જનરલ બેઠક ઉપરથી બીજી ટર્મ મા ચૂંટાઈ આવતા પાલડી ગામના સરપંચે સંબોધન કરતાં કહ્યું હતું કે દલિત સમાજના લોકોએ પોતાની માનસિકતા બદલીને શિક્ષિત સંગઠિત બનવાની જરૂર છે તયારે જ દરેક સાચા આપણે સ્વીકારશે જ્યારે સાચા અર્થમાં નોગામનો વિકાસ કરીશું તો લોકો આપણને નહિ પરંતુ આપણા કામને જોઈને ચોક્કસથી બીજીવાર આપને વિજેતા બનાવશે એ મારું જાત અનુભવ છે કરે દરેક સમાજે એક થઈને સાચા અર્થમાં ગામનો વિકાસ કરવાની જરૂર છે તેની પાલડી ગામના સરપંચે હાકલ કરી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો
ડીસા તાલુકાના જૂનાડીસા ગામે સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો
Tags:
#fatafat news#gujarat#gujarat news#gujarati news#Sarpanch reception ceremony was held at Junadisa village of Deesa taluka ડીસા માં તસ્કરો બેફામ બન્યા#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
