Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

૨૦૨૧ ના બજેટ માં ખેડૂતો ને શું મળ્યું ?

  • ખેડૂતોને પર્યાપ્ત લોન મળી શકે, તેના માટે સરકારે 2022 સુધી કૃષિ લોનના લક્ષ્યને વધારીને 16.5 લાખ કરોડ રૂપિયા કર્યું. તેના દ્વારા પશુપાલ, ડેરી અને મત્સ્ય પાલન કરનારા ખેડૂતોને વધુ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • કૃષિ ઉત્પાદોની નિકાસ વધારવા માટે ઓપરેશ ગ્રીન સ્કીમનો વ્યાપ વધારવામાં આવશે. હાલના સમયે તે માત્ર ટામેટા, બટાકા અને ડુંગળી પર લાગુ છે. તેમાં ખરાબ થનારા 22 નવા ઉત્પાદોને સામેલ કરવામાં આવશે.
  • પીએમ સ્વામિત્વ સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે. યોજના અંતર્ગત ગામોમાં સંપતિઓના માલિકોને અધિકારના દસ્તાવેજ અપાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 1241 ગામોમાં લગભગ 1.80 લાખ સંપત્તિ માલિકોને કાર્ડ આપવામાં આવ્યા છે.
  • આધુનિક ફિશિંગ હર્બર અને ફિશ લેન્ડિંગ સેન્ટરમાં પર્યાપ્ત રોકાણનો પ્રસ્તાવ. કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારદીપ અને પેટુઆધાટ જેવા શહેરમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનશે. તટીય વિસ્તારમાં રહેનારા લોકોને રોજગારી આપવા માટે તમિલનાડુમાં મલ્ટીપરપઝ સી-વીડ પાર્ક બનશે.
  • 1000 બીજી મંડિયોને ઈ-અનએએમ (e-NAMs) સાથે જોડાવામાં આવશે. હાલ તેમાં 1.68 કરોડ ખેડૂતો રજિસ્ટર્ડ છે અને લગભગ 1.14 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરી ચૂક્યા છે. ઈ-એનએએમથી કૃષિ બજારમાં પારદર્શિતા અને પ્રતિસ્પર્ધા વધી છે.
  • રૂરલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફન્ડને 30 હજાર કરોડથી વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ સુધી APMC(એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની પહોંચ હશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: