Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન ની પદે વરણી કરાઈ ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન પદે નિમણુક કરવામાં આવી છે જેમાં આજ રોજ તા :૦૯/૦૨/૨૦૨૧ ના વાવ તાલુકા પંચાયત કચેરી ના સભાખંડ માં વાવ ના ટીડીઓ રાહુલ ભારદ્વાજ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં વાવ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન પદે ટડાવ સીટ ના મહિલા સદસ્ય ધનીબેન રૂપશીભાઈ પારેગી ની વરણી કરવામાં આવી છે  જે પ્રસંગે સદસ્ય જગશીભાઇ ચૌહાણ (જોરડીયાળી) ,રગનાથભાઈ પારેગી (માડકા) ,રામાભાઈ ભીલ (માવસરી )તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી ,વિસ્તરણ અધિકારી શીવાભાઈ પટેલ ,ભીલ સાહેબ ,સામજિક અગ્રણી વજેરામભાઈ સોલંકી (ઉમેદપુરા) દાનાભાઈ પરમાર(તીર્થગામ)નારણભાઈ સોલંકી (માડકા) કુભાભાઈ (ટડાવ)સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ અગ્રણી મિત્રો ની હાજરી માં ધનીબેન પાંરેગી એ ન્યાય સમિતિ ના ચેરમેન નો કાર્યભાર સંભાળી લીધો હતો 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: