Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ સુઈગામ આશાવર્કર બહેનો વાવ ખાતે મીટીંગ યોજાઈ …

યે હૈ ન્યુઝ ઇન્ડીયા :વાવ

બનાસકાંઠા ના વાવ ખાતે આશાવર્કર ના સંગઠન ની એક બેઠક યોજાઈ હતી .બનાસકાંઠા ના આશાવર્કર સંગઠન ના પ્રમુખ પીન્કીબેન પરમાર ની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં આશાવર્કર બહેનો અને આશાફેસીલેટર ની વિવિધ માંગો ને લઇ ચર્ચા કરવામાં આવી હતી .જેવીકે ફ્રન્ટલાઈન વર્કર તરીકે આશાવર્કર બહેનો -૧૦૦૦રૂ અને ફેસીલેટર બહેનો ને ૫૦૦ રૂ જેવું મામુલી ઇન્સેટીવ ચુકવવાની જાહેરાત કરવામાં આવી પણ મામુલી ઇન્સેટીવ માત્ર કાગળ પર જ જોવા  મળ્યું હતું , આશાવર્કર બહેનો અને ફેસીલેટર બહેનો ને કાયમી કર્મચારી ઓમાં સમાવેશ કરવામાં આવે વગરે માંગો સાથે જીલ્લા કલેકટર સાહેબ શ્રી ને આવેદન અગાઉ પાઠવામાં આવ્યું છે .જે વિષે આમારી મીડિયા ટીમે પીન્કીબેન પરમાર [બનાસકાંઠા આશાવર્કર સંગઠન પ્રમુખ] સાથે વાતચીત કરવામાં આવી હતી અને વાતચિત માં જણાવ્યું હતું કે ટૂંક સમય માં અમારી માંગો નો ઉકેલ સરકાર નહિલાવે  તો ભૂખ હડતાલ પર તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તો પણ કરશું જેવી ઉગ્ર માંગો આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવી હતી ..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: