સરહદી બનાસકાંઠા જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા ,મતદાર યાદી મતદાર સુધારણા યાદી 2022 કાર્યકર્મ અંતર્ગત વિવિધ તાલુકા માં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી . 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ ના રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે એક મીટીંગ યોજાઈ હતી જેમાં વાવ મદદનીશ મતદાર નોધણી અધિકારી અને વાવ મામલદાર કે.એચ.વાઘેલા ને બનાસકાંઠા જીલ્લા કક્ષા નો મતદાર સુધારણા યાદી કાર્યક્રમશ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા તથા બેસ્ટ સેકટ ઓફિસર તરીકે ઢીમા CRC જામાજી રાઠોડ ને જીલ્લા કક્ષા એ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા
વાવ મામલદાર ,CRC ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરાયા ..
Tags:
#CRC awarded letter of honor for best performance.#CRC ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરાયા ..#VAV#Vav Mamlatdar#વાવ તાલુકા સમાચાર#વાવ ના સમાચાર#વાવ મામલદાર#સન્માન પત્ર એનાયત
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
