Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

દાહોદના દેવગઢ બારીયામાં નબળી કક્ષાનું મીઠું વેચવા બદલ વેપારી , ઉત્પાદકને દંડ વેપારી આલમ માં ફફડાટ

વર્ષે  2019 ના રોજ દાહોદના ફુડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા દેવગઢ બારીયા નગર ના ધાનપુર રોડ ખાતે આવેલા આરીફ ભાઈ બાબુ ભાઈ મન્સુરી ની દુકાન માં ઓચિંતી તપાસ હાથ ધરી ને દુકાન માંથી ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ નું 1 કિ.ગ્રામ.નું પેકીંગ નો નમુનો પૃથ્થકરણ કરાવવા માટે ફુડ એનાલીસ્ટ ભુજને પૃથ્થકરણ માટે મોકલાયું હતું જેનો અહેવાલ રિપોર્ટ તારીખ 2 એપ્રિલ 2019ના રોજ આવતાં આ અહેવાલ રિપોર્ટ માં ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું નમુના ના લેબલ ઉપર એફએસએસએઆઈ સીમ્બોલ અને એફએસએસએઆઈ લાયસન્સ નંબર ફરજીયાત હોવા છતાં દર્શાવ્યુ નહોતું નિવાસી અધિક કલેક્ટર દ્વારા દેવગઢ બારીઆ નગરના વેપારી પેઢીના માલિક આરીફભાઈ બાબુભાઈ મન્સુરી ને રૂા. 5,000 અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ચામુંડા ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદક પેઢી ના માલિક યોગેશ શિવ ભગવાન પારકી ને રૂા. 15,000 નો એમ કુલ મળી બંન્ને વેપારી ઓ પાસેથી મળી કુલ રૂા.20,000નાં દંડની વસુલાત નો હુકમ કરતાં દાહોદ જિલ્લામાં  વેપારી આલમ માં ચકચાર મચી જવા પામ્યો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: