હિન્દુ ધર્મમાં ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે દર વર્ષે હિન્દુ ધર્મના લોકો પોતાના ગામમાં લોકો સુખી રહી શકે તે માટે મંદિરની પ્રતિષ્ઠા ઉજવતા હોય છે જે અંતર્ગત ડીસા તાલુકામાં પણ ચાલુ વર્ષે હિન્દુ ધર્મના લોકોએ અનેક ગામોમાં પ્રતિષ્ઠા મહોત્સવ થકી ભગવાનની ભક્તિમાં જોડાયા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના કંસારી ગામે પણ આજે ગ્રામજનો દ્વારા ગામ માં બનાવેલ ચામુંડા માતાના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં સાધુ સંતો દ્વારા ચામુંડા માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હોમ હવન કરવામાં આવ્યો હતો જેમાં કંસારી સહિત આજુબાજુના અનેક ગામોમાંથી લોકો આ હવનમાં જોડાયા હતા. જે બાદ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ચામુંડા માતાના દર્શન કરી તેમજ પ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી
કંસારી ગામે ગ્રામજનો દ્વારા ચામુંડા માતાના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો
Tags:
#The prestige festival of Chamunda Mata temple was celebrated by the villagers in Kansari village#આજ ના સમાચાર#કંસારી ગામે ગ્રામજનો દ્વારા ચામુંડા માતાના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો#કંસારી ગામે ચામુંડા માતાના મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી#કંસારી ના સમાચાર#ડીસા તાલુકા ના સમ#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
