Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

સોયલા ગામે પાણી માં ગરકાવ થયેલી મહિલા ની ડેડબોડી ૨૪ કલાક બાદ તરી ને બહાર આવી

 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સોયલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા કાંકરેજ તાલુકાના કાકોર ગામના વતની તારાબેન કનુભાઈ ફુલવાદી ઉંમર વર્ષ 35 જેવો સોયલા ગામે છૂટક મજૂરી કરી ગુજરાત ચલાવતા હતા જે વરસાદમાં પાણીનો પ્રવાહ ક્રોસ કરવા જતા પાણીમાં ઘરકાવ થઈ હતી ત્યારે ગામલોકો અને સરપંચ નારણ ભાઈ દ્વારા નાયબ કલેકટર મામલતદાર. ટી.ડી.ઓ.ભીલડી પી.એસ.આઈ આર.જે ચૌધરી રેવન્યું તલાટી. સોયલા તલાટી.કો.ઓ સોયલા અને પત્રકારો.ગામ આગેવાનો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સોયલા તલાટી હડતાળ પર હોવા છતાં હાજરી આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે ભારે જહેમત ઉઠાવી તેમ શતા લાશ મળી નહોતી અને ફરીથી તંત્ર દ્વારા બીજા દિવસે ફરીથી શોધખોળ આદરી હતી અને લાશ ના મળતા આખરે ત્યારે ૨૪ કલાક બાદ આપમેળે લાશ પાણીમાં બહાર તરી આવતા લોકો દ્વારા ટીમની જાણ કરતા તરવૈયા ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સરપંચ નારણભાઈ જોષી દ્વારા તંત્ર ને જાણ કરતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો અને ગરીબ કુટુંબ પર આભ ફાટી પડ્યું હતું અને ભીલડી પોલીસ દ્વારા લાશ ને ભીલડી સી.એચ. સી માં પી.એમ કરાવી લાશ ને વાલી વારસો ને સોંપી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: