Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

Tag: લોકલ સમાચાર

રાજનીતિ • Jun 21, 2022

નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

આજે સમગ્ર વિશ્વમાં આઠમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેશમાં...
ગુજરાત • Jun 19, 2022

બનાસકાંઠામાં ઇ-મેમો નહિ ભરનાર સામે થશે કાનૂની કાર્યવાહી 26 મીએ યોજાનાર લોક અદાલતમાં ઇ-મેમો ભરપાઈ કરવા અનુરોધ

બનાસકાંઠામાં ઇ-મેમો નહિ ભરનાર સામે થશે કાનૂની કાર્યવાહી 26 મીએ યોજાનાર લોક અદાલતમાં ઇ-મેમો...
ગુજરાત • Jun 19, 2022

ડીસાના ગુલબાની નગર વિસ્તારમાં નાળાનો સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ ઉંડી ગટરમાં ખાબકી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ગાયને સહી-સલામત બહાર નીકાળી

બનાસકાંઠાના ડીસાના ગુલબાની નગર વિસ્તારમાં નાળાનો સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ ઉંડી ગટરમાં ખાબકી...
ગુજરાત • Jun 19, 2022

બનાસકાંઠામાં છ બુટલેગરોને પાસા હેઠળ ખસેડવામાં આવ્યા જિલ્લા કલેકટર દ્વારા કરાઇ સખત સજા

પાલનપુર બુટલેગરો પાસા હેઠળ જેલમાં બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે 6 બુટલેગરોને પાસા હેઠળ...
ગુજરાત • Jun 19, 2022

ડીસા મામલતદારે પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે ડમપર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

બનાસકાંઠાના ડીસા ગ્રામિણ મામલતદારે પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે...
રાજનીતિ • Jun 18, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના હંમેશાથી સામાન્ય નાગરિક તરીકેનું જીવન જીવતા આવ્યા છે, વાંચો તેમના જીવન વિશે

હીરાબા ને સો વર્ષની ઉંમરમાં પણ કોઈ રોગ નથી કોઈ તકલીફ નથી સો વર્ષમાં...
ગુજરાત • Jun 18, 2022

વોટ્સએપ પર નવું અપડેટ, લાંબા સમયથી જોવાઇ રહી હતી રાહ, ગ્રુપ કોલ પર કયું અપડેટ આવ્યું જાણો

વોટ્સએપે ભૂતકાળમાં તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. ચેટ બેકઅપથી લઈને મેસેજ...
ગુજરાત • Jun 17, 2022

બનાસકાંઠામાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ઘટને લઈને થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત નો મુખ્યમંત્રીને પત્ર

પાલનપુર પેટ્રોલ-ડીઝલની અછત થરાદ ના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદ વાવ અને સુઈગામ પેટ્રોલ...
ગુજરાત • Jun 17, 2022

હેલ્થ ટિપ્સ / બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવામાં ખૂબ જ ઉપયોગી છે આ વસ્તુ, શરીર રહેશે એકદમ તંદુરસ્ત

મનુષ્યના શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક છે ગુડ કોલેસ્ટ્રોલ અને બીજો છે...
ગુજરાત • Jun 17, 2022

સુઈગામ તાલુકા ના બેણપ ના વિચરતી જાતિના ૧૩ લાભાર્થીઓને મફત પ્લોટ વિતરણ કરાયુ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના બેણપ ગામની જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ મુલાકાત...
ગુજરાત • Jun 16, 2022

અમીરગઢના જેસોર અભ્યારણ માં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓ ને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકતા પર્યટકો અને સ્થાનિકો નો હોબાળો મચાવ્યો

બનાસકાંઠાના અમીરગઢના જેસોર અભ્યારણ માં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓ ને ફોરેસ્ટ...
ગુજરાત • Jun 16, 2022

કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામું બહાર પાડ્યું , આજ થી થી માસ્ક ફરજીયાત

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામું બહાર પાડ્યું આજથી...
ગુજરાત • Jun 16, 2022

થરાદ ની હોરર કેનાલ…

ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા...
ગુજરાત • Jun 14, 2022

ધાનેરા વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં ખેડતોના પાક ને નુકશાન..

બનાસકાંઠા ના ધાનેરા વિસ્તારમાં તા-૧૪/૦૬/૨૦૨૨ના બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ભારે પવન...
ગુજરાત • Jun 14, 2022

ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી

ડીસા તાલુકામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી...
ગુજરાત • Jun 14, 2022

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ...
ગુજરાત • Jun 13, 2022

વાવ ના માડકા ગામ ના યુવાન નું સેવાકીય કાર્ય ,પોતાના સ્વ ખર્ચે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને ગણવેશ નું દાન આપ્યું..

બનાસકાંઠા ના વાવ તાલુકા ના માડકા ગામ ના યુવા ઉત્સાહી અને હરહંમેશ સેવાકીય કાર્ય...
ગુજરાત • Jun 13, 2022

કોરોનાથી મુક્તિ નહીં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું ભારતમાં ચોથી લહેરની શરુઆત, 24 કલાકમાં 8,582 કેસો

ઈન્ડિયન મેડિકલ એસોસિઅેશનનું નિવેદન કોરોનાની ચોથી લહેરને લઈને સામે આવ્યું છે. કોરોનાના કેસો દેશમાં...
ગુજરાત • Jun 13, 2022

શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ ભારત ની પહેલી સૌથી મોટી પાકી ખેત તલાવડી ની મુલાકાત લીધી

બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકા ના શેરપુરામા શિક્ષક ખેડૂત અણદાભાઈ જાટ દ્વારા બનાવેલી ભારતની...
રાજનીતિ • Jun 13, 2022

રાધનપુર: 40 વર્ષથી પાણી ની સમસ્યા નો અંત ન આવતા પોરાણાના લોકો કોંગ્રેસ માં જોડાયા

રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રવિવારના રોજ રાધનપુર તાલુકાના પોરાણા ગામના...
ગુજરાત • Jun 13, 2022

બનાસકાંઠા સહિત અન્ય તાલુકામાં સિંચાઈ અને પીવા માટે નાં પાણીનો એકજ ઉપાય ખેત તલાવડી

બનાસકાંઠાના મોટાભાગના તાલુકાની અંદર પીવા અને સિંચાઇ માટે પાણી માટે ખેડૂતો ને  વલખા મારવા...
ગુજરાત • Jun 13, 2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા હિન્દૂ સામ્રાજ્ય દિન ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજતિલક દિવસની ઉજવણીના ભાગરૂપે હિન્દૂ સામ્રાજ્ય...
ગુજરાત • Jun 12, 2022

વાવનાં માડકા ગામનાં યુવાનોએ 150 કિલોનાં લાડુ,અને 100 કિલો ગોળ ગૌશાળામાં અર્પણ કરાયો

વાવ તાલુકાનાં માડકા ગામનાં યુવાનો દર વર્ષે નિર્જળા એકાદશી,ઉતરાયણ જેવાં ધાર્મિક તહેવારોમાં પણ હિંદુ...
ગુજરાત • Jun 12, 2022

વાવ તાલુકાનાં ચારડા અને ગોલગામનાં બન્ને આર્મી જવાનોનું માદરે વતન આવતાં સ્વાગત કરાયું

સરહદી વાવ તાલુકાનાં ગોલગામનાં વતની કિરણસિંહ ભૂરાજી રાજપુત અને થરાદ તાલુકાનાં ચારડા ગામનાં વતની...
ગુજરાત • Jun 11, 2022

બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખબકતા ટ્રકના બે ભાગ થઈ ગયા સદનસીબે મોટી જાનહાની ટળી

બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખબકતા ટ્રકના બે ભાગ...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: