બનાસકાંઠા ના સુઈગામ તાલુકા માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં કાંણોઠી ગામના પ્લોટ વિસ્તારમાં જોષી ગોવિંદભાઈ જેતસીભાઈ ખેતરની વાડ માં આગ લાગતા અંદાજીત 200 મીટરથી વધારે વિસ્તારમાં આગ ફેલાયેલ હતી.જેને લઈને આજુબાજુ ના લોકો એ આગ ના ધુમાડા ને જોઈ થરાદ નગરપાલિકા ના ફાયર મેન નો સંપર્ક કરતા ફાયર ફાયટર ની ટીમ ધટના સ્થળે આવી પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ લાગવાનું કારણ થાંભલા પર થતા સોટ સર્કિટ થી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું વધુ માં આગ ના બનાવ માં કોઈ જાનહાનિ થયેલ નથી..
સુઈગામ ના કાંણોઠી માં આગ ની ધટના જોઈ લોકો માં દોડધામ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
