Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

Tag: બનાસકાંઠા ના સમાચાર

ગુજરાત • Aug 27, 2022

ડીસામાં તસ્કરોનો આતંક વધ્યો,નંદનવન સોસાયટી માં બંધ પડેલા મકાન માં રૂ.૨૨૮૬૦૦ ધરફોડ ચોરી

ડીસા શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.. શહેરમાં જાણે કે લોકોની માલમિલકત...
ગુજરાત • Aug 25, 2022

ગાંધીનગર ખાતે ખેડૂતોના ધરણા,ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમાંથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કર્યું

ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈ ઉમટી પડ્યા હતા . છેલ્લાં...
ગુજરાત • Aug 25, 2022

પાલનપુર પો.સ્ટે વિસ્તારમાંથી રૂ.૧૭૨૬૮૦ ના દારૂ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી lcb ટીમ

પાલનપુર તાલુકા પો.સ્ટે વિસ્તારમાંથી વેગેનાર ગાડી નં.GJ.03.DG.4891 માં બનાવેલ ગુપ્તખાનામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠા જિલ્લામાં 122.46 ટકા એવરેજ વરસાદ નોંધાયો ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી

હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લા સાર્વત્રિક મેંઘ મહેર અમીરગઢમાં ધોધમાર વરસાદ પડતા નીચાણ વાળા...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 600 ફૂટ લેવલ પહોતા ડેમના દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 600 ફૂટ લેવલ પહોતા ડેમના દરવાજા ખોલાયા 2015...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠા જિલ્લામાં વન રક્ષક અને વનપાલ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આગામી 28 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરશે

બનાસકાંઠા જિલ્લામાં વન રક્ષક અને વનપાલ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આગામી 28...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે એક્ટિવાને ટ્રકે મારી ટક્કર કારણે એક્ટિવામાં સવાર માતા-પુત્રનું ઘટના સ્થળે નીપજ્યું મોત

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે એક્ટિવાને ટ્રકે મારી ટક્કર કારણે એક્ટિવામાં સવાર માતા-પુત્રનું ઘટના નીપજ્યું...
ગુજરાત • Aug 24, 2022

ધાનેરા માં ગટરો નું ઘર સુધી પાણી પહોંચી જતા રોષે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી રજૂઆત કરી હતી

ધાનેરા વાલ્મિકી વાસ માં રહેતી મહિલાઓના ઘર સુધી ગટરોના પાણી પહોંચી જતા મહિલાઓ ત્રાહિમામ...
ગુજરાત • Aug 24, 2022

વાવ ના વાસરડા ગામે RCC રોડ બનાવવા ની અનેક રજુઆતો ,તંત્ર નિદ્રાધીન સ્થતિમા,ગંદગી ને લઈને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ

બનાસકાંઠા ના વાવ તાલુકા ના વાસરડા ગામે પ્લોટ વિસ્તાર માં જતા રોડ ને નવીન...
ગુજરાત • Aug 24, 2022

ભારતીય કિશાન સંધ દ્વારા વાવ મામલદાર ને આવેદન પાઠવાયું ,જેમાં સરહદી વિસ્તારો ને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર તેવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા ના સરહદી વાવ ,થરાદ ,સુઈગામ તાલુકા ઓ માં વધુ પડતો વરસાદ પડવાને લઈને...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠા જિલ્લાની નજીક આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી

આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી...
ગુજરાત • Aug 24, 2022

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ માં મગર દેખાયો ભારે વરસાદ ને પગલે પાણી ની સાથે મગર પણ આવ્યો સ્યોશલ મીડિયા માં વિડિઓ વાયરલ

દાંતીવાડા ડેમ માં મગર દેખાયો ભારે વરસાદ ને પગલે પાણી ની સાથે મગર હોવાનો...
ગુજરાત • Aug 24, 2022

ભાભર મામલતદાર દ્વારા રાષ્ટ્રીય કામગીરી ની અવગણ ના કરવા બદલ ૧૦ બી.એલ.ઓ.ને નોટિસ ફટકારી

આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે સરકારશ્રી દ્વારા મતદાર યાદી સુધારણાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે....
ગુજરાત • Aug 23, 2022

જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા ડીસા ના જૈન અગ્રણી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

આવતીકાલ થી જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા હોવાથી ડીસા માં કતલખાના અને ઈંડા...
ગુજરાત • Aug 22, 2022

બ્રિજેશ મેરજા ની તલાટી મંડળ સાથે બેઠક યોજાઈ,૫ માંગણીઓ પૈકી ની 4 માંગણીઓ સ્વીકારવામાં આવી

તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ચાલ્યા જતા ગામડાઓના વહીવટ ખોરંભે ચડ્યા...
રમત-ગમત • Aug 22, 2022

2023 એશિયા કપ અને 2025 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે પાકિસ્તાન, ભારત શું કરશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં 2023થી 2027 સુધી પોતાના ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામની જાહેરાત કરી છે....
ગુજરાત • Aug 22, 2022

અંબાજી માં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો,1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત

બનાસકાંઠા ના અંબાજીમાં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો....
ગુજરાત • Aug 22, 2022

દાંતા પથકમાં વરસાદનો બીજો રાઉન્ડ,ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે મેઘરાજાનું આગમન

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે આજે વહેલી સવારથી દાંતા તાલુકાના કેટલાક...
ગુજરાત • Aug 22, 2022

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને...
રાજનીતિ • Aug 22, 2022

વિધાનસભાની ચૂંટણી ને લઈ બનાસકાંઠામા શરૂ થયો “સ્ટ્રો પોલ” નો ટેન્ડ જોવા મળ્યો.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ જે તે વિધાનસભાનો મજબૂત સંભવિત ઉમેદવાર...
ગુજરાત • Aug 22, 2022

થરાદ તાલુકા માં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી , મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોધાઇ

થરાદ તાલુકામાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે જેમાં મળતી  માહિતી અનુસાર ગરીબ...
ગુજરાત • Aug 21, 2022

થરાદ ની નર્મદા કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે બનાવેલ ફોલ્ડિંગ લોખંડના બ્રિઝ ઉપરથી ભારે વજન વાળા રીએક્ટરો પસાર કરાયા

થરાદની નર્મદા કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે બનાવેલ ફોલ્ડિંગ લોખંડના બ્રિઝ ઉપરથી ભારે વજન...
ગુજરાત • Aug 20, 2022

લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલેશન વોર્ડનું ઉદ્દઘાટન કરતા બનાસકાંઠા કલેકટર

શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલાસન...
ગુજરાત • Aug 20, 2022

ડીસા માં નાયબ કલેકટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો, કલેક્ટરે લોકોને સચેત રહેવા અપીલ કરી

સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવનાર કોરોના કેશો માં છેલ્લા એક વર્ષ થી સતત ઘટાડો...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: