Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

અંબાજી માં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો,1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત

બનાસકાંઠા ના અંબાજીમાં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરે પશુઓને અડફેટે લેતાં 1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અંબાજી નજીક આવેલા શીતળા માતા ઘાટી નીચે આબુરોડ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો.અંબાજીથી પાઉડર ભરીને રાજસ્થાન-આબુરોડ તરફ જતા ટ્રેલરનો અંબાજીના શીતળા માતા ઘાટી નીચે રખડતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર દ્વારા રોડ પર ચાલતા પશુઓને અડફેટે લેવામાં આવતાં મોટી દુર્ઘટના ઘટી હતી.અંબાજી તરફથી આવતા ટ્રેલર દ્વારા પશુઓને ટક્કર મારતાં 8થી વધુ પશુઓના મોત થયા છે. તો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે.ટ્રેલર ચાલક અને એમના સાથીને ઇજાઓ થતાં તેમને અંબાજીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અંબાજી-આબુરોડ રોડ પર અકસ્માત સર્જાતાં ટ્રેલર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રેલર દ્વારા અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા રાહત કામ કરવામાં આવી…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: