Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના ભાટવર ગામે તસ્કરો ત્રાટકયા

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

એક જ રાત માં ૭ દુકાનો ના તાળા તૂટ્યા …

બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર ગામે ગત રોજ તા .૧૨ /૦૧/૨૦૨૧ ના મધરાત્રે વાવ તાલુકા ના ભાટવર ગામે તાળા તૂટતા અંદાજે ૧ લાખ રૂપિયા ના મુદ્દા માલ ચોરાતા ભાટવર ગામ લોકો એ વાવ પોલીસ સ્ટેશન ધસી આવી ફરિયાદ નોધાવી હતી .જે બાબતે પીડિતો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાટવર ગામે ૧ માસ ના ટૂંકા ગાળા માં ૪ વખત ચોરીના બનાવો આવ્યા હતા .જે સદર્ભે પોલીસ ને લેખિત માં જાણ કરવા છતા આજ દિન સુધી એકપણ ચોરી નો બનાવ નો ભેદઉકેલવામાં આવ્યો નથી .તેવામાં ગત રોજ મધરાત્રી એ એકી સાથે ૭ દુકાન ના તાળા તૂટતા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ સામે અનેક સવાલો ઉદભવ્યા હતા. આ  તસ્કર ટોળકી વિષે ફરિયાદી ઓ એ CCTV ફૂટેજ અને તસ્કર ગેંગ સાગરિકો ના નામ સરનામાં પણ જણાવ્યા તેમ છતા આ ચોરી નો બનાવ ભેદ ઉકેલવામાં આ વાવ પોલીસ કેમ મોંન ધારણ કર્યું છે જે સંદર્ભે બનાસકાંઠા જીલ્લા વડા પોલીસ અધિકારી આ પ્રકરણ ની તપાસ તેવી લોકો ની ઉગ્રો માંગો કરાઈ હતી …

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: