Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

આગામી ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાનાર ચૂંટણીને ધ્યાનરાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી શકે તેમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી હોવાથી રાજ્યમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે એટલે કે તારીખ 27 અને 28 એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવીને અમદાવાદ ખાતે એક ફૂટબ્રીજનું અનાવરણ કરશે તો બીજી તરફ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવશે ત્યાર બાદ એક સભાને સંબોધન કરશે.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે રાષ્ટ્રીય નેતાની ગુજરાતની મુલાકાત વધી રહી છે ત્યારે હવે વધુ એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે અને જુદી જુદી સભા સંબોધન કરશે. આ અગાઉ પણ નરેન્દ્ર મોદીનો અમદાવાદ અને કચ્છનો કાર્યક્રમ હતો પણ ભારે વરસાદના કારણે આ પ્રવાસ રદ કરી દેવાંમાં આવ્યો હતો. હવે નરેન્દ્ર મોદી જયારે બે દિવસના પ્રવાસે ત્યારે કર્મચારીઓ અને તંત્ર પણ કામે લાગી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમમાં અમાવાદમાં ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે તો બીજા દિવસે 28મી એ કચ્છમાં નિર્માણ થયેલા સ્મૃતિવનનું પણ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: