Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા ખાતે Ncc કેડેટની  શારીરિક તેમજ લેખિક પરીક્ષા લેવાઈ…

35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા આજરોજ ncc કેડિટોની ડીસા કોલેજ ખાતે શારીરિક તેમજ લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં 350 ncc કેડિટોએ ભાગ લીધો હતો..Ncc દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનની ભાવના પેદા થાય તે હેતુ ncc દ્વારા અલગ અલગ કર્યો કરવામાં આવે છે.તેમજ 2 વર્ષ ના સમયગાળા દરમિયાન તેમને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી તેમજ કોવિડ 19 ના સમયગાળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ પ્રશાસન ની સાથે એન સી સી એ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી હતી .જે અનુસંધાન 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા  સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શારીરિક તેમજ લેખિત પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે ડીસા ડી એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતું.ડીસા એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 350 ncc ક્રિડિટોએ શારીરિક તેમજ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો.જેમાં યુનિટ ના સુબેદાર મેજર શ્રવણસિંહ સાથે 2 પી આઈ સ્ટાફ અને સી સી ઓફિસર ભરતસિંહ ખાડેલીયા સાથે વિવિધ શાળાના  એન સી સી  ઓફિસરો ની હાજરીમાં પરીક્ષા લેવાઈ હતી…

Tags: #Physical as well as written examination of Ncc cadet was taken at Deesa ...#આજ ના તાજા સમાચાર#આજ ના સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#કુચાવાડા માં બોગસ ડોકટર ઝડપાયો#ડીસા ખાતે Ncc કેડેટની  શારીરિક તેમજ લેખિક પરીક્ષા લેવાઈ...#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાના કુચાવાડા ગામ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયા...#પરીક્ષા#બનાસકાંઠા ના સમાચાર#શારીરિક તેમજ લેખિક
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: