Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

સંવેદના દિન નિમિતે સુઇગામ ના બેણપ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

  • સુઇગામ તાલુકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવાસેતુ કાર્યક્રમ…..
  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

સરહદી સુઇગામ તાલુકા ના બેણપ ગામે પ્રજાલક્ષી વિવિધ અરજીઓ નો નિકાલ ઘર આંગણે થયી જાય તેં સારુ સુઇગામ વહીવટી તંત્ર દ્રારા તા-૦૨/૦૮/૨૦૨૧ બેણપ ગામે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ..
આજના આ સેવાસેતુ કાર્યક્રમ માં રેશનકાર્ડ,આધારકાર્ડ,હેલ્થકાર્ડ, મા કાડે ઇધરા ને લગતી અરજીઓ,જાતી આવક ના દાખલા ની અરજીઓ,વિધવા સહાય, વૃદ્ધ પેન્શન,જમીન ને લગતી અરજીઓ નો ઘર આંગણે નિકાલ કરવા માટે સુઇગામ તાલુકા વહીવટી દ્રારા અને ટી.ડી.ઓ..ભાટીયા સાહેબ તાલુકા પ્રમુખ મેવાભાઈ કલાલ ની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આજના આ સેવા સેતુ કાર્યક્રમ માં તમામા કુલ 42 ગામો નો સમાવેશ કરવામાં આવયો હતો,અને આ તમામ ગામો માંથી મળેલ અરજીઓ નો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવયો હતો,આ સેવા સેતુ કાર્યક્રમ માં સુઇગામ મામલતદાર શ્રી પ્રવીણદાન ગઢવી , સુઇગામ ટી.ડી.ઓ ભાટીયા,પ્રાંત કલેક્ટર નવલદાન ગઢવી ,બેણપ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી શ્રી વિજયભાઈ ગરો,તથા તમામ તલાટી કમ મંત્રીઓ,સુઇગામ તાલુકાવહીવટી કર્મચારીઓ,સરપંચશ્રીઓ,આગવાનો પ્રમુખ શ્રી.વાવ ધારાસભ્ય ગેનીબેન ,તેમજ સમાવેશ તમામ ગામોના અરજદારો હાજર રહયા હતા,

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: