છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બનસને કારણે વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે ચોથી વખત કમોસમી વરસાદ થયો છે,સુઇગામ તાલુકાના મોરવાડા પંથકમાં શુક્રવારે દિવસભર ગરમી બાદ સાંજના સમયે હવામાન વિભાગની આગાહી મુજબ આકાશ વાદળછાયું બનતાં સમી સાંજે 6 વાગ્યે અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું,તાલુકા કચેરીએથી પ્રાપ્ત માહિતી મુજબ બોરું,દુદોસણ, ડાભી, ધરેચાણા,મોરવાડા, ગરાબડી,કટાવ,વાઘપુરા,સોનેથ,નવાપુરા સહિતના ગામોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે,વારંવાર થતા કમોસમી વરસાદથી શિયાળુ પાકો ઝીરું,ઇસબગુલ,વરિયાળી,ચણા, રાયડો તેમજ શાકભાજીના પાકોમાં રોગચાળો આવવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે,
મોરવાડા પંથકમાં સમી સાંજે કમોસમી વરસાદી ઝાપટું,
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
