Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા માર્કેટ યાર્ડ ના ચેરમેન ની બિન-હરીફ વરણી કરવામાં આવી …..

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

બનાસકાંઠા ના વાવ તા-૨૩/૦૩/૨૦૨૧ માર્કેટયાર્ડ ની બેઠક યોજાઈ હતી .ત્યારબાદ બોર્ડ ઓફ ડીરેક્ટર ના સર્વાનુમતે વાવ માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે   રૂપશીભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી છે .જે પ્રસંગે માર્કેટ યાર્ડ ના ડીરેક્ટરો એ વિશ્વાસ રાખી ફરી એકવાર વરણી કરવામાં આવી છે અને ચેરમેન રૂપશીભાઈ સવજીભાઈ  પટેલ માર્કેટ યાર્ડ ના વિકાસ માં અગ્રેસર રહેવાની બાંયધરી આપી હતી .જે પ્રસંગે ગુમાનસિંહ ચૌહાણ (બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ),રામસેગભાઈ રાજપૂત (જીલ્લા યુવા મોરચા મહામંત્રી ),ભગવાનભાઈ વ્યાસ (ડીરેક્ટર),રાયમલભાઈ ચોંધરી(ડીરેક્ટર),માવજીભાઈ પટેલ ,નાગજીભાઈ પટેલ (વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ) ધનજીભાઈ ગોહિલ ,ઈશ્વરભાઈ પટેલ (વાવ તા.પં.ઉપપ્રમુખ),નટવરભાઈ ગોહિલ ,માનસેંગ ભાઈ રાજપૂત (વાવ માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન પ્રમુખ) સહીત ના આગેવાનો હાજર રહી બિનહરીફ વરણી કરવામાં આવી …     

Tags: ##STUDENT #daily share##suigam##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: