Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

Archives: Posts

Home • Nov 27, 2021

ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ભીલડી પી.એસ.આઇના અધ્યક્ષ સ્થાને બેઠક મળી ..

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે.ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીઓ વચ્ચે...
ગુજરાત • Nov 27, 2021

બનાસકાંઠા GRD ભરતી માં બેરોજગાર યુવકો નું ધોડાપુર ઉમટ્યું ,૬૦૦ ની ભરતી સામે ૬૦૦૦ ફોર્મ,પોલીસે લાઠીચાર્જ કર્યો

ગુજરાતમા એક તરફ LRD-PSI ભરતી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ બનાસકાંઠા...
Home • Nov 26, 2021

થરાદ પંથક માં હિંદુ યુવા સંગઠન દ્વારા કેન્સર થી પીડાતા ૪ દીકરીઓ ના પિતા ની સારવાર શરુ કરાઈ ..

બનાસકાંઠા જીલ્લા ના થરાદ તાલુકાના વજેગઢમાં રહેતાં  4 દીકરીઓના પિતા કૂલાભાઇ વિરાભાઇ ઓડને અચાનક...
ગુજરાત • Nov 26, 2021

સુઈગામ ના પશુપાલકે પશુપાલન ક્ષેત્રે દેશ માં ગોપાલ રત્ન એવોર્ડ તૃતીય સ્થાન મેળવ્યું ..

બનાસકાંઠા  સરહદી  વિસ્તાર નુ સુઇગામ તાલુકા ના સનાળી ગામ પરામા રહેતા વર્ધસિંહ એન. રાજપુત...
ગુજરાત • Nov 24, 2021

અમદાવાદ મંડળ દ્વારા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો

અમદાવાદ મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરોમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત આપવામાં આવી...
Home • Nov 24, 2021

Date :24-11-2021 ની કોવિડ-19 અપડેટ

PIB :અમદાવાદ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 118.44 કરોડ લોકોને રસી આપવામાં આવી સાજા થવાનો...
ગુજરાત • Nov 20, 2021

દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે પાવાગઢ ખાતે માતાજી ના ભક્ત દ્વારા 1કરોડ 11લાખ નો ચેક અને સવા કિલો સોનાનો છત્ર ચડાવી

શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિમતનગર...
Home • Nov 18, 2021

દિયોદર પુરવઠા મામલતદાર પ્રહલાદજી રૂષાજી ઠાકોર 10,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો છે. દિયોદરમાં...
રાજનીતિ • Nov 18, 2021

બનાસકાંઠા માં આત્મનિર્ભર ગ્રામ યાત્રા નો શુભારંભ

આઝાદીના “અમૃત મહોત્સવ” અંતર્ગત આજથી શરૂ થયેલ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...
Home • Nov 18, 2021

ગુલાબી ઠંડી માં જામ્યું ચોમાસુ, વહેલી સવારથી જ ગુજરાત ના વિવિધ વિસ્તારો માં વરસાદી ઝાપટું

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વાત કરીયે તો આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ રહેલ...
Home • Nov 18, 2021

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કંસારી રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડયા

ડીસા તાલુકાના કંસારી ગામ પાસેથી બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ભરીને વહન...
રમત-ગમત • Nov 17, 2021

રોહિત-દ્રવિડ યુગની મજબૂત શરૂઆત, રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું...
ગુજરાત • Nov 16, 2021

બનાસકાંઠા માં વધુ એક અનાજ કોભાંડ નો પર્દાફાશ,શંકાસ્પદ જથ્થો મળતા સીલ કરાયો ..

બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે ગત મોડીરાત્રે અચાનક જીઆઇડીસીના પ્લોટ નંબર 50મા મામલતદારની ટીમ તપાસ...
Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: