Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

ડીસા ખાતે આદિવાસી ભીલ સમાજની ડે.ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ…

  • સમગ્ર રાજ્યમાંથી 23 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં વિજયનગર ટિમ વિજતા થઈ..
  • ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજની બે દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું એકલવ્ય યુવા સંગઠન ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિત 23 ટીમોએ ભાગ લીધો હતો…

બનાસકાંઠા જિલ્લામાં અનેક સંગઠન દ્વારા અલગ અલગ સમાજના  કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે..ત્યારે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ નું સંગઠન એવું   એકલવ્ય યુવા સંગઠન દ્વારા અનેક સમાજના લગતા તેમજ સેવાકીય કાર્યક્રમ હરહંમેશ કરતું આવ્યું છે.ત્યારે ફરી ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું બે દિવસીય આયોજન એકલવ્ય યુવા સંગઠન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત સહિત રાજસ્થાન માંથી અલગ અલગ 23 ટિમો એ ભાગ લીધો હતો.જેમાં ડીસા ખાતે આવેલ સ્પોટ્સ ક્લબ અને ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત સહિત રાજસ્થાન માંથી આવેલ 23 ટીમોએ સુંદર પર્ફોમ્સ બતાવ્યું હતું.જેમાં ફાઇનલ માં વિજયનગર ઈલેવન તેમજ રાણીવાડા ઇલેવન ટિમ ની મેચ ડીસા સ્પોટ્સ ક્લબ ખાતે યોજાઈ હતી.જેમાં વિજયનગર ઇલેવન ની ટિમ વેજેતા થઈ હતી.તેમને ડીસા ના એકલવ્ય યુવા સંગઠન દ્વારા રોકડ ઇનામ 10 હજાર રોકડા તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.તેમજ ઉપવિજેતા  રાણીવાડા ઇલેવન ની ટીમને પણ 5100 રોકડા તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.તેમજ મેન ઓફ ધ મેચ  ને પણ ટીશર્ટ આપી સન્માનિત કરાયા હતા.તેમજ આદિવાસી ભીલ સમાજના આગેવાનો તેમજ દાંતા શ્રીઓનું પણ એકલવ્ય યુવા સંગઠન દ્વારા સન્માન કરાયું હતું

ડીસા : મહાવીર શાહ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: