બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજે મેઘરાજા મહેરબાન… જિલ્લામાં મોડી રાત્રે ડીસા, પાલનપુર, અમીરગઢ, ભાભર સહિત અન્ય તાલુકાઓ માં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો માં ખુશી જોવા મળી હતી જો વાત ડીસા તાલુકાની વાત કરીએ તો ભીલડી ખાતે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાની વારો આવ્યો છે તો ડીસા ખાતે કરોડો ના ખર્ચે બને બ્રિજ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંદ કરવાની ફરજ પડી હતી તો હાઇવે ઓથોરીટી દવરા પાણી ભરાયેલ નિકાલ માટે ટિમ કામે લાગેલી હતી, તો ડીસા sdm કચેરી અને તાલુકા પોલીસ મથકની વચ્ચે આવેલ દીવાલ ધરાસાઈ થઈ હતી તો ડીસા બેકરી વ્હોલા મા આવેલ બે કાચા મકાનની દીવાલ પણ ધરાસાઈ થઈ હતી છેલ્લા 24 કલાક માં ડીસા માં 5 ઈંચ કરતા વધુ વરસાદ પડયો હતો.. ડીસા માં મોડી સાંજે પડેલા વરસાદ ના પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેની જાણ ડીસા નગરપાલિકા ને કરતા ટિમ ઘટના સ્થળે પહોંચી પાણી ન નિકાલ માટે વ્યવસ્થા કરી હતી તો કાચા મકાન પડતા નુકશાન થવા પામેલ પરંતુ કોઈ જાણ હાનિ તળી હતી ..
બનાસકાંઠા જિલ્લા ના ડીસા માં મોડી સાંજે મેઘરાજા મહેરબાન.. ..
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
