અધિક પોલીસ મહાનીદેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે. IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે શ્રી એચ.પી.પરમાર પોલીશ ઇન્સપેક્ટર તથા શ્રી આર.જી.દેસાઇ પોલીશ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફનાઅ.હેડ.કો.ભુરાજી, તથાઅ.પો.કો.અમરસિંહ,તથા દશરથભાઇ નાઓ થરાદ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની તપાસ મા હતા દરમ્યાન બાતમી હકીકત આધારે પાકા કામના વચગાળાના ફર્લો રજા ઉપરથી ફરારી આરોપી થરાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં-૨૩૧/૨૦૧૫ આઈ.પી.સી.કલમ ૩૦૨,૩૪ તથા પાકા કેદી નં-ડ/૧૬૧૫૫/મહીપતસિંહ પદમસિંહ ચૌહાણ રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠા વાળા ને આજ રોજ તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ જેતડા મુકામે થી પકડી પાડી આગળની સજા ભોગવવા સારુ અમદાવાદ સાબરમતી જેલ ખાતે સોંપવા માં આવે તે માટે થરાદ પોલીસ સ્ટેશન સોપેલ છે.
પાકા કામના વચગાળાના ફર્લો રજા ઉપરથી ફરાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી ( પાલનપુર) બનાસકાંઠા
Related News Stories
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
દિયોદરમાં ચોંકાવનારી ઘટના: ભુવાજી સહિત 3 સામે પરિણીતાની ગંભીર ફરિયાદ
દિયોદર: વાવ થરાદ જિલ્લાના દિયોદર વિસ્તારથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,...
