Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ ના પશુપાલકે પશુપાલન ક્ષેત્રે દેશ માં ગોપાલ રત્ન એવોર્ડ તૃતીય સ્થાન મેળવ્યું ..

બનાસકાંઠા  સરહદી  વિસ્તાર નુ સુઇગામ તાલુકા ના સનાળી ગામ પરામા રહેતા વર્ધસિંહ એન. રાજપુત પશુપાલન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી પશ્વિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા) માં ગોપાલ રત્ન એવોર્ડ તૃતીય સ્થાન (₹૨ લાખ) મેળવી સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું છે એક કહેવત છે કે સાચી દિશામાં કરેલી મહેનત ક્યારે એળે નથી જતી માટે સફળ થવું હોય તો સાચી દિશામાં મહેનત ચાલુ રાખો તો ફળ મળે  છે

આ કહેવત પણ સાચી પાડી હતી ભારત દેશ માં  ગૉપાલ રત્ન ઍવૉડમા હજી સુધી ગુજરાત રાજય નો કોઈ પણ ને આટલા વર્ષૉ મા ઍવૉડ મળૅલ નથી પરંતુ આ વર્ષે વર્ધસિંહ એન. રાજપુત પશુપાલન ક્ષેત્રે દેશ માં તૃતીય સ્થાન મેળવી આજે ગુજરાત ના સરહદી પંથક એટલે કે બનાસકાંઠા ના લોકો ગૌરવની લાગણી અનુભવે છે ચો તરફ થી મિત્ર તેમજ સમાજ ના અગ્રણી દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે

Tags: #Pastoralist from Suigam won the third place in the country in the field of animal husbandry Gopal Ratna Award.#ગુજરાત#ગુજરાત ના સમાચારો#ગુજરાત માં ચોરી ના બનાવો#ચોર ઝડપાયો#ડેલી ના સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ હાઈવે પર ડફેર ગેંગ ઝડપાઈ ..#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર #suigam#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: