આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. ગુજરાત માં આપ પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતા ઓ ગામડાઓ ના પ્રવાસ થકી સદસ્યતા અભિયાન થકી લોકો ને જોડી રહ્યા છે જે અનુસંધાને વાવ આમ આદમી પાર્ટી ના યુવા વિંગ ના પ્રમુખ શિવરામ પરમાર ના નેજા હેઠળ વાવ તાલુકા ના એટા ગામે ૭૦ વધુ લોકો એ આમ આદમી પાર્ટી માં પ્રવેશ કરાયો હતો તે બાદ યુવા પ્રમુખ ને કામગીરી ને નિહાળી પાર્ટી એ ભાભર તાલુકા માં પ્રભારી તરીકે નિમણુક કરાઈ હતી .આ કાર્યક્રમ માં વાવ તાલુકા આપ ના પ્રમુખ કે.કે.રાજપૂત ,ગુજરાત પ્રદેશ ઉપાધ્ય્ક્ષ ભેમજીભાઈ ચૌધરી સહીત સંગઠનો ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવનારી તમામ તાલુકા, જિલ્લા, પંચાયત, ધારાસભ્યની ચૂંટણીઓ મજબૂતાઇથી આમ આદમી પાર્ટી ચૂંટણીઓ લડશે.
વાવ ના એટા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત આપ માં ૭૦ વધુ લોકો જોડાયા
Tags:
##STUDENT #daily share##suigam##VAV##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#અઆજ ના સમાચાર#ગુજરાત#ગુજરાત આપ#પાલનપુર#બનાસકાંઠા આપ#બનાસકાંઠા ના સમાચાર#ભે#ભેમજીભાઈ ચૌધરી#રાજકારણ ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ ના સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
