Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સરહદી વિસ્તાર માં રાજકીય વગ ધરાવતા નેતા નું  ગેરકાયદેસર કનેક્શન ના કાપતા છડેચોક ચર્ચાઓ પ્રસરી

સરહદી બનાસકાંઠા માં  ઉનાળા ની કાળજાળ ગરમી માં છેવાડા સુધી પાણી ના પહોંચતા પશુ પંખી સહિત માણસો ને રઝળ પાટ કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન મીટીંગ યોજાઈ હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતાઓ  પાણી ના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી જે મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા પાણી ની ગેરકાયદેસર ચોરી કરતા તત્વો સામે ફોજદારી ગુન્હો નોંધવાના આદેશ અપાયા હતા .જે અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે એકશન લઈ કેટલાય ગેરકાયદેસર કનેક્શન ઝડપી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુન્હો નોંધવામાં આવ્યો હતો .મળતી માહિતી અનુસાર દેવપુરા થી વાવ ની 27કરોડ ના ખર્ચે નાખવામાં આવેલ ms પાઇપલાઇન માં મોરિખા વિસ્તાર ના કોઈ એક રાજકીય નેતા એ પાણી ની પાઇપલાઇન માં થી ગેરકાયદેસર પાણી લાઇન મેળવી પોતાના ખેતર માં બાગાયતી ખેતી કરતો હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે .ઉલ્લેખનીય છે કે આ નેતા પાણી અને દૂધ ચોરવા માં પાવરધો હોવાનું છેડચોક ચર્ચાઈ રહ્યું છે જોકે દરવાજા સુધી પહોંચી વહીવટી તંત્ર ને ધાક ધમકી તેમજ બદલી કરાવવા ની ધમકી ઓ આપી હોવાનું લોક મુખે માલુમ પડ્યું છે જેથી જિલ્લા કલેકટર આનંદ પટેલ વાવ ના મોરોખા ગામની મુલાકાત લઈ વગધારી નેતા ની શાન ઠેકાણે લાવી ગેરકાયદેસર કનેક્શન કપાવી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુહો નોધે તેવી વાવ તાલુકા ની જનતા ની લોક માંગ છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: