Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા ની બનાસડેરી ના ડિરેક્ટર પદે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી એ ઉમેદવારી પત્ર રજુ કર્યું ….

બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે મોરીખા ગામના વતની રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી એ વાવ મામલદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું . ગત રોજ વાવ તાલુકા ની  ૬૮ મંડળીઓ પૈકી ની  ૬૬ મતદારો એ ખુલ્લું સમર્થન આપી બનાસડેરી ના તમામ મતદારો એ એ જીતની બાહેધરી આપી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .જેથી સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે વાવ તાલુકા ના ડિરેક્ટર પદે  રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની બિનહરીફ વરણી થાય એવી પ્રબળ શક્યતા ઓ જોવા મળી રહી છે ,જે પ્રસંગે પક્ષ પ્રમુખ નાગજીભાઈ પટેલ .ધનજીભાઈ ગોહિલ .તથા પાર્ટી  ના અગ્રણી આગેવાનો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા.બનાસડેરી ની ચુંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થતા વાવ પંથક માં રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળ્યો છે ..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: