બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ડિરેક્ટર તરીકે મોરીખા ગામના વતની રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી એ વાવ મામલદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું . ગત રોજ વાવ તાલુકા ની ૬૮ મંડળીઓ પૈકી ની ૬૬ મતદારો એ ખુલ્લું સમર્થન આપી બનાસડેરી ના તમામ મતદારો એ એ જીતની બાહેધરી આપી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .જેથી સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે વાવ તાલુકા ના ડિરેક્ટર પદે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી ની બિનહરીફ વરણી થાય એવી પ્રબળ શક્યતા ઓ જોવા મળી રહી છે ,જે પ્રસંગે પક્ષ પ્રમુખ નાગજીભાઈ પટેલ .ધનજીભાઈ ગોહિલ .તથા પાર્ટી ના અગ્રણી આગેવાનો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા.બનાસડેરી ની ચુંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થતા વાવ પંથક માં રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળ્યો છે ..
વાવ તાલુકા ની બનાસડેરી ના ડિરેક્ટર પદે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી એ ઉમેદવારી પત્ર રજુ કર્યું ….
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
