Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના કુંડાળીયા ખાતે આમ આદમી પાર્ટી ની કારોબારી ની મીટીંગ યોજાઈ

આજ રોજ આમ આદમી પાર્ટી ની કારોબારીની મીટીંગ વાવ તાલુકાના કુડાળીયા ગામે મળી જેમાં સુઈગામ પ્રભારી ભુરાભાઈ આઝાદ સહ પ્રભારી સુરેશભાઈ ચૌધરી ભાભર તાલુકા પ્રમુખશ્રી છગનજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ શ્રી કિર્તીભાઇ માળી ડો ભીમજીભાઈ ચૌધરી ભુપતસિહ દરબાર પ્રવિણસિંહ ચૌહાણ મુકેશભાઈ તેતરવા રાણાભાઇ માળી દિનેશભાઈ રાજપુત સુઈગામ કમલેશભાઈ ચૌધરી પીરાભાઈ નાઈ અરજણપુરા વાવ તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી કે કે રાજપુત કુડાળીયા ઉપ પ્રમુખ શ્રી શામળાજી બારોટ વિહાજી રાજપુત કરશનભાઈ રાજપુત ઈશ્વરભાઈ રાજપુત અમરસિંહ રાજપુત તમામ કારોબારી સભ્ય હાજર રહી પાર્ટી ના સંગઠન અને કોરોના માં મ્રત્યુ પામેલા સ્વજનો ના વળતર માટે ના ફોર્મ ભરવા માટે ની સમિક્ષા કરવા માં આવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: