Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના ચોથાનેસડા ખાતે આપ ની બેઠક મળી

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ચોથાનેસડા ગામ ખાતે તા – ૧૦/૦૧/૨૦૨૨ ના  વાવ તાલુકા આમ આદમી પાર્ટી ની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં જન સંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂતો અને યુવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ગુજરાત આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ ભેમજી ભાઈ ચૌધરી એ લોકો ને બહાર આવી ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવાનું તેમજ દિલ્હી સરકાર ની ઉપલબ્ધી લોકો સમક્ષ રજુ કરી હતી લોકો ને સાથ સાથે સહકાર આપવાની અપેક્ષા કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમ માં ૧૫ થી વધારે કાર્યકર્તાઓ એ આપ નો કેશ પહેર્યો હતો .આ સમગ્ર કાર્યક્રમ વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ભુરાજી આઝાદ  ત્રિવેદી રસિકલાલ ,તુવર અબાજી ,રાજપૂત અભાભાઈ શંકરજી ,લુહાર ભીખાભાઈ ,દરજી દિનેશ ,ઠાકોર ભુરાભાઈ ,નાગજીભાઈ ચૌહાણ ,ઠાકરસિંહભાઈ વજીર ,માનસેંગ ભાઈ ,રાજપૂત વર્ધાજી ,સહીત  ગ્રામજનો તેમજ  વાવ-થરાદ –સુઈગામ તાલુકા ના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: