આગામી ચુંટણી ને લઈને અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. તેઓ જુલાઈ મહિનામાં ત્રણ વખત ગુજરાત આવ્યા હતા. હવે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેમના પ્રવાસો પણ વધી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ જેવા શહેરમાં તો તેઓ એક કરતાં વધુ વખત આવ્યા છે.ત્યારે આજ રોજ તા૧૬/૦૮ /૨૦૨૨ ના રોજ આમ આદમી પાર્ટી હાઇકમાન નેતા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી ગુજરાત ભર માં કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગ રૂપે વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે કે રાજપૂત ના અધ્યક્ષ સ્થાને જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે વાવ ના ખીમાણા વાસ ,ખીમાણાપાદર સહીત સમલી બેટ માં આવેલી ગૌશાળા માં ગૌ માતા ને ગોળ ખવડાવી ને ઉજવણી કરાઈ હતી આ પ્રસગે ભુરાજી આઝાદ ગુજરાત પ્રદેશ કિશાન મોરચા ના ઉપાધ્યક્ષ સહીત રામસિંહ રાઠોડ સહિત ના કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા
વાવ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
