આજે ૧૩ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા નું વિશેષ મહત્વ છે આ દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે અને ગુરુ આશીર્વાદ આપે છે ત્યારે આ વખતે સમસ્ત વાવ તાલુકા ના બ્રહ્મ સમાજદ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી વાવ માં બ્રહ્મસમાજ ની બોડિગ માં રાખવામાં આવી હતી અને ગુરુપૂર્ણિમા ના ગતરોજ મંગળવાર ના રાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સમાજના તમામ લોકો દ્વારા પૂજય આનંદ પ્રકાશ બાપુનું પૂજન આરતી કરવામાં આવી હતી અને સૌં કોઈ એ ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યાર બાદ બ્રહ્મ સમાજ બોડીંગ થી વાવની ચો ફેર બજાર માંથીબ્રહ્મ સમાજ ગુરુ આનંદ પ્રકાશ બાપુ ની ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા માં સમસ્ત બ્રહ્મ સમાજ જોડાયો હતો અને ત્યાર બાદ શોભાયાત્રા પૂર્ણ કરી આવેલ તમામ લોકો એ સાથે પ્રસાદ લીધો હતો
આનંદ પ્રકાશ યુવક મંડળ વાવ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ ની ઉજવણી કરાઈ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
