ઉત્તર ગુજરાત ત્રણ જેટલાં જિલ્લાના ખેડૂતો ને ફાર્મિગ સિસ્ટમ માં પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાના ખેડૂતો એ અમીરગઢમાં મિટિંગ કરી બટાકા ન વાવવાનો લીધો નિર્ણય બટાકા વવનાર ખેડૂતોને કંપની દ્વારા પુઆર્તા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટે ની સપથ લેવામાં આવી બટાકા ની ખેતીમાં પૂરતા ભાવો ન મળતાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહીત ના જિલ્લાના ખેડૂતો અમીરગઢ માં મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા અને ફારમિંગ સિસ્ટમ થી બટાકા વવનાર ખેડૂતોને કંપની દ્વારા પુઆર્તા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટે ની સપથ લેવામાં આવી હતી બટાકાની કંપનીઓ સામે ભાવ માટે જંગે ચડેલા ખેડૂતો એ આ વરસે હજી સુધી બટાકાનું વાવેતર કરેલ નથી બનાસકાંઠામાં દર વર્ષે બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થઇ રહ્યું હતું જેની સામે આ વર્ષે એકપણ ખેડૂતે બટાકા વાવેલ નથી અને કંપનીઓ સામે પૂરતા ભાવ એટલેકે મણ દીઠ 300 રૂપિયા આપવામાં આવશે તો જ બટાકાનું વાવેતર કરવામાં આવશે તેવા સપથ લેવામાં આવ્યા હતા જ્યાંસુધી બટાકા ના પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી બટાકા ની વાવણી ન કરવાનો આકરો નિર્ણય લઈ ચૂકેલા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહીતના જિલ્લાના ખેડૂતો એ બીજી વાર અમીરગઢ માં મિટિંગ યોજી હતી જેમાં જિલ્લાના પંદરસો જેટલા ધરતીપુત્રો આવ્યા હતા
ત્રણ જેટલાં જિલ્લાના ખેડૂતો ને ફાર્મિગ સિસ્ટમ માં પોષણક્ષમ ભાવો ન મળતા બટાકા ન વાવવાનો લીધો નિર્ણય
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
