Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારના ટેટોડા દર્શન હોટલ ઉપર પીકપ ડાલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારના ટેટોડા દર્શન હોટલ ઉપર પીકપ ડાલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રકમ ૫૦૦૦/- એમ કુલ કિ.રૂા.૨૫,૦૦૦/- ચોરીનો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી ડૉ. કુશલ આર ઓઝા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓએ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કડક સુચના કરતા શ્રી એમ.જે.ચૌધરી પો.ઇન્સ. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પો.સ્ટે પાર્ટ એ. ગુના રજી નં-૫૮૮/૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯, મુજબનાં કામના ફરીયાદીએ તા.૦૭/૦૮/૨૦૨૨ ના રાત્રીના કલાક ૨૨/૨૦ વાગ્યાન સુમારે પોતાની પીકપ ગાડીની બાજુમાં ઉભેલ એક નંબર વગરની સફેદ સ્વીફટ ગાડીના ચાલકે મોબાઇલ નંગ-૧ કિ.રૂપિયા ૨૦,૦૦૦/- નો તથા રોકડ રૂપિયા ૫૦૦૦/- એમ કુલ કિ.રૂપિયા ૨૫૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલનો ગુનો તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ હોય સદરહુ ચોરીનો બનાવ તા:૦૭/૦૮/૨૦૨૨ ના રાત્રી દરમ્યાન બનવા પામેલ હોય જે બનાવ સબંધેમા અરજી આધારે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઝેરડા ત્રણ રસ્તા નજીક પકડાતા પકડાયેલ આરોપીએ ગુન્હો કર્યો હોવાની કબુલાત કરતા તેના વિરુધ માં ડીસા રુરુલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેશર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: