Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

રાશનકાર્ડમાં મોટો બદલાવ : હવેથી બાયોમેટ્રિક પદ્ધતિથી નહીં મળે રાશન: હાઇકોર્ટનો મોટો નિર્ણય

યે હૈ ન્યુઝ ઇન્ડીયા :

  • રેશનકાર્ડ ધારકો ને જે દરવખતે બાયોમેટ્રિક પધ્ધતિ (એટલે કે આંગળીઓને સ્કેન કરી) થી રાશન મળતું હતું તે હવે બદલાઈ જશે. હવેથી બાયોમેટ્રિક પધ્ધતિથી રાશન નહીં મળે.

અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકો સહિત રાશનકાર્ડ ધારકોને રાશન આપવા સરકાર નવી જ પધ્ધતિ અમલમાં લાવશે. અત્યારસુધી રેશનકાર્ડ ધારકોને રાશન બાયોમેટ્રિક પદ્ધતિથી આપવામાં આવતું હતું જે હવેથી મોબાઈલમાં OTP અને IRIS ઓથેન્ટિફિકેશનની મદદથી રાશન મળશે.આ નવી પદ્ધતિનો અમલ કરવા દરેક રેશનકાર્ડ ધારકો ના મોબાઈલ નંબર તેઓના આધારકાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે જેથી OTP તમારા મોબાઈલ પર આવી શકે.

નાગરીક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર રેશનકાર્ડ ધારકના મોબાઈલ નંબર તેઓના જેતે આધારકાર્ડ સાથે લિંક ના હોય તો તેને લિંક કરાવી લે નહીતો રાશન મળશે નહીં.

આ નવી પદ્ધતિ કોરોના રોગચાળાને કારણે ફેલાતા ચેપથી બચાવને ધ્યાને રાખીને લાવવામાં આવી છે આ માટે તેલંગણા હાઇકોર્ટમાં અરજી દાખલા કરવામાં આવી હતી જેથી હાઇકોર્ટે તેની સુનાવણી આપતા બાયોમેટ્રિક પદ્ધતિ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એક અહેવાલ મુજબ તેલંગાણા રાજ્યમાં આ નિયમ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧થી લાગુ થઈ જશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: