બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા તથા નાની આખોલ શાખાના ધિરાણ લેનાર સામે બેન્ક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ધિરાણ લેનાર બેંક્ની વસુલાત સામે બેંક્ની ફેવરમા ચેક જમા કરાવેલ હતા. જે ચેક “ફંડસઇનસફીસીયંટ” ના કારણે પરત ફરતા, બેંક્ના અધીકારી ગિરીશ ગજ્જર મરફત નેગોશિયેબલ ઇંસ્ટ્રુમેંટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળ ચેક રીટર્ન ના કેસ ડીસાની નામદાર કોર્ટમા દાખલ કર્યા હતા. જે કેસ એડીશનલ સિનિયર સિવિલ જજ એમ.ડી.બ્રહમભટ્ટ ની કોર્ટમા ચાલી જતા તમામ 11 ધિરાણ લેનાર ને બે બે વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે અને ૬૦ દીવસમા ચેક્ની રકમ ફરીયાદી બેંક્મા જમા ન કરાવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. બેન્ક અને કોર્ટ ની કડક કાર્યવાહી થી અન્ય ધિરાણ લેનાર માં ફફડાટ ફલાયો છે . . . . .
બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા ધિરાણ લેનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે 11 લોકો ને 2 – 2 વર્ષ કેદ ની સજા ફટકારતા અન્ય ધિરાણ લેનાર ફફડાટ ફેલાયો છે
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#11 લોકો ને 2 - 2 વર્ષ કેદ ની સજા ફટકારતા#અન્ય ધિરાણ લેનાર ફફડાટ ફેલાયો છે#આજ ના સમાચાર#ગુજરાત#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા ધિરાણ લેનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે#બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા ધિરાણ લેનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે 11 લોકો ને 2 - 2 વર્ષ કેદ ની સજા ફટકારતા અન્ય ધિરાણ લેનાર ફફડાટ ફેલાયો છે#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
