બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારો માં અવાર નવાર દારૂ ઝડપાય છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા હેડ.કોન્સ ઇશ્વરભાઇ ,અર્જુનસિંહ , ઓખાભાઈ તથા પો.કો પ્રકાશચંદ્ર તથા પ્રકાશભાઈ માવસરી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડલી થી એક પીક-અપ ડાલુ તથા એક સ્કોર્પિયો જેનો નંબર પ્લેટ વિના આવતા ગાડી લઇ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચોથાનેસડા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે ચોથાનેસડા સુઈગામ ગામ પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળું પીક-અપ ડાલુ આવતાં રોકવા ઈશારો કરતા સુઈગામ કસ્ટમ રોડ તરફ ભગાડતા પીછો કરી પીક-અપ ડાલુ તથા પાયલોટીંગ કરનાર સ્કોર્પિયો ગાડી પકડી પાડેલ ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-4668 કી.રૂ.6,0,1380/- તથા પીક-અપ ડાલુ તથા સ્કોર્પિયો ગાડી કી.રૂ.14,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,20,01380/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ ગાડીનો ચાલક મુકેશભાઈ દેવજીભાઈ જાતે રાજપૂત રહે ચારડા તા. થરાદ તથા પ્રેમાભાઈ અજાભાઈ જાતે રાજપૂત રહે ઈઢાટા તા. થરાદ નાસી જઈ તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બનાસકાંઠા LCB માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર રૂ. 20,01,380 રૂપિયા નો વિદેશી દારૂ ઝડપ્યો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#01#380 was seized#380 રૂપિયા નો વિદેશી દારૂ ઝડપ્યો#a indian name for boy#Banaskantha LCB Mawsari Police Station Area Rs. Foreign liquor worth Rs 20#LCB#ગુજરાત#બનાસકાંઠા LCB માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર રૂ. 20#બનાસકાંઠા ના સમાચાર#વાવના માવસરી પોલીસ સ્ટેશન
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
