Health Tips: જાણો શું છે વોટર થેરાપી, માથાનો દુખાવોથી લઈને સ્થૂળતા સુધી અનેક બીમારીઓ દૂર રહેશે

આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે, પરંતુ શું તમે જાણો…

Dreams And Sleep: આ રસપ્રદ બાબતો તમારી ઊંઘ અને સપના સાથે જોડાયેલી છે

આપણા શરીર અને મનના સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે…

Watermelon Storage: તરબૂચને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વો નાશ પામે છે?

ઉનાળામાં લોકો મોટાભાગે ફળો ઠંડા ખાતા હોય છે કારણ કે આ સિઝનમાં ઠંડી વસ્તુઓનો સ્વાદ વધુ…

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગામ એ અનોખી પ્રતિષ્ઠા જોવા મળી

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગામે સોલંકી માળી પરિવાર દ્વારા પોતાની કુળદેવી બ્રહ્માણી માતાજીનું નવીન મંદિર બનાવી…

ગુજરાત: ગુજરાત ના એક MLA ને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ

કોર્ટની પરવાનગી વગર નહીં જઈ શકે ગુજરાત બહાર- મહેસાણા સેશન્સ કોર્ટએ આપ્યો ચુકાદો આજરોજ વડગામ ધારાસભ્ય…

વાવ ખાતે શ્રી ચિત્રોડ માતાજીના મંદિરનો જીણોધ્ધાર મહોત્સવ યોજાયો

કથાના છઠ્ઠા દિવસે આઈ .શ્રી રૂપલ આઈ. રુંશીકુમારી સંત શ્રી રામલખન દાસ બાપુ ચારડા તસહિતના સંતો.…

સરહદી માવસરી પોલીસ કર્મીનો વિદાય સમારોહ યોજાયો

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ માવસરી પોલીસ સ્ટેશન માં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા…

ધાનેરા ની નેનાવા ચેક પોસ્ટ પરથી બાઇક ચોરો ને પકડતી ધાનેરા પોલીસ

ધાનેરાના બાહોશ પી આઈ ડી.વી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટાફના દજાભાઈ.જોરસિહ.અશોકભાઈ.વિક્રમભાઈ.પ્રવીણભાઈ.રમેશભાઈ વિગેરેની ટીમે નેનાવા ચેક પોસ્ટ…

ભરતસિંહના વાઇરલ વિડિઓની દિલ્હી હાઇકમાન્ડે લીધી નોંધ, રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો

કોંગ્રેસના દિગ્ગ્જ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે પત્રકાર પરિષદમાં રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક…

ડીસાના નેહરુનગર માં યુવકનો શબ મળી આવતા ચકચાર,હત્યા કે આત્મ હત્યા પરિવાર ના આક્ષેપો , પોલીસ ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં…

થરાદમાં ખેડૂતો ની બાઈક રેલી યોજાઈ સિંચાઇના પાણીની માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર

 બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે નહિવત વરસાદને પગલે  ઠેર ઠેર પાણીની બુમરાડો ઉઠી રહી છે  જિલ્લાના અનેક…

વાવ ના ખોડાઢોર પાંજરાપોળમાં 30 પશુઓ ના મોત,પશુપાલન વીભાગ ઘટનાં સ્થળે પોહચ્યું

સરહદી વાવ તાલુકાની વાવ-ભાખરી રોડ પર આવેલ ખોડાઢોર પાંજરાપોળમાં 30 જેટલાં પશુઓનાં ખોરાકી ઝેરની અસરથી ટપોટપ…

વાવ ના ઢીમા યાત્રાધામ ના ઇતિહાસ સાથે લખાયેલા ભસ્મા નગરી પુસ્તક નું વિમોચન કરાયું

ઢીમાના રીટાયર્ડ શિક્ષક દ્વારા લખાયેલા ભસ્મા નગરી પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરાયું બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની…

ડીસા ના તાલેપુરા ગામ માં નંદી ૧૧ હાઇબ્રીડ નું નિરીક્ષણ કરાયું

બનાસકાંઠા ના ડીસા તાલુકાના તાલેપુરા ગામ માં(29.05.2022) ના રોજ  ચોધરી મોતીભાઈ ધમૉભાઈ ના ખેતરમાં નંદી સીડસ…

થેરવાડા પ્રાથમિક શાળા પાસે આવેલ નાળુ તૂટી જતા સ્થાનિકોમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ…

પ્રેમ શું છે પરમ ભાવ કે પછી પાંચ મિનિટ નો નશો ??

આજકાલ ઘણા કિસ્સાઓ પ્રેમ નાં નામે એવા સાંભળતા હશો કે એક પ્રેમી એ બીજા પ્રેમી ઉપર…

ગ્રીન એનર્જીમાં ગુજરાત દેશમાં અવ્વલ, જાણો શું છે?

ગુજરાતની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 2022ના અંત સુધીમાં 19700 મેગાવોટ સુધી લઇ જવાના પ્રયાસ શરૂ કરવામાં…

હવે તમારા હાથમાં હશે તમારા બજેટનો ફોન, મોટોરોલાએ લોન્ચ કર્યો સ્માર્ટફોન: જાણો કેટલામાં આવશે તમારા ખિસ્સામાં

Moto E32s ને Motorola ની Moto E સીરીઝમાં લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. નવો…

આ વખતે શિક્ષણ મુદ્દે રાજનીતી -દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાતમાં આવી, શિક્ષકો સાથે કરશે સંવાદ

મનિષ સિસોદીયા એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક પછી એક મુદ્દાઓ…

ગુજરાતના મુખ્યસચિવ પંકજ કુમારને 31 જાન્યુઆરી સુધી મળ્યું એક્સ્ટેન્શન, સત્તાવાર જાહેરત કરાશે

ગુજરાત રાજ્યના મુખ્યસચિવ પંકજ કુમારને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આઠ મહિના સુધીનું એક્સ્ટેન્સન મળ્યું હોવાની વિગતો…

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન

ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા…

નરેશ પટેલ PM મોદીના કાર્યક્રમમાં ગેર હાજર રહેતા હવે ભાજપમાં જોડાવાના અટકળોનો જાણે અંત આવ્યો..??

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી…

પંજાબ: પદ્મશ્રી સંત સીચેવાલ અને વિક્રમજીત સાહ રાજ્યસભા માટે AAPના ઉમેદવાર હશે

પર્યાવરણ પ્રેમી પદ્મશ્રી સંત બલબીર સિંહ સીચેવાલ અને પંજાબી સંસ્કૃતિ સાથે જોડાયેલા પદ્મશ્રી વિક્રમજીત સિંહ સાહનીને…

સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે

સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે…

વાવ તાલુકાનાં ખરડોલ ગામનાં દાતાએ ભાભરની જલારામ ગૌશાળામાં ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કરી

સરહદી વાવ,થરાદ, સુઈગામ વિસ્તારમાં જલારામ યુવક મંડળ દ્વારા ગૌસેવા અર્થે બે એમ્બ્યુલન્સ ચલાવવામાં આવે છે.તો વળી…

વાવ ના ઢીમા ગામે વિદ્યા સહાયક ની ભરતી ને લઈને ધરણીધર ભગવાનને રજૂઆત કરાઈ

બનાસકાંઠા ના વાવ તાલુકા ના ઢીમા ગામે બેરોજગાર ટેટ પાસ ઉમેદવારો દ્વારા ધરણીધર ભગવાનને લેટર લખી…

દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૭ લાખ થી વધુ નો દારુ ઝડપાયો

જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા  દારૂ જુગારની…

થેરવાડા ગામ ના ખેડૂત નું અનોખું કાર્ય, સ્વખર્ચે ખેત તલાવડી બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

                બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથી…

ડીસા તાલુકા ના પાલડી ગામ ના બનાવ માં ફરાર આરોપી પકડવાની માંગ

પાંચ માસ પહેલા ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં સર્જાયેલી મારમારીમાં હરેશભાઈ નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ…

વાવ ના ચાંદરવા ગામે ચિત્રોડ માતાજી ની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્યલોક ડાયરો તેમજ ભાગવત સપ્તાહ યોજાશે

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ચાંદરવા ગામે ચિત્રોડ માતાજી ના મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ અને…

ડીસા તાલુકાના કુપટ ગામે વરઘોડા પર પથ્થરમારો,ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો

બનાસકાંઠામાં ગામે આજે કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા…

થરાદ ની જે જે હોસ્પીટલ ની ગંભીર બેદરકારી થી સૂઇગામ તાલુકા ના નેસડા (ગો) બાળકી નું મોત

સૂઇગામ તાલુકા ના નેસડા ગોલપ ગામ ના રાઠોડ મેઠાભાઈ સારેંગભાઈ ની પુત્રી ભૂમીબેન રાઠોડ ની ઉ.…

Health Tips: દહીં ખાવાથી ટેન્શન દૂર થાય છે, મૂડ પણ બરાબર થઈ જાય છે….

Health Tips: દહીં ખાવાથી ટેન્શન દૂર થાય છે, મૂડ પણ બરાબર થઈ જાય છે…. ઉનાળામાં તમારે…

સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ શું છે, સ્વસ્થ રહેવા માટે કયો ખોરાક ખાવો અને શું ન ખાવું?

કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતું મીણ જેવું પદાર્થ છે. તે શરીરમાં રક્ત…

Neelgiri Farming: ફક્ત પાંચ વર્ષમાં 70 લાખ રૂપિયાની કરો કમાણી, આ ઝાડની ખેતી કરી ખેડૂતો બનશે માલામાલ

નીલગિરીના ઝાડની ખેતી ગામડાઓમાં યોગ્ય સ્તરે જોઈ શકાય છે. જો કે, તાજેતરના ભૂતકાળમાં તેની ખેતી પ્રત્યે…

ખેડૂતો માટે ખુશખબરી, મુર્રાહ ભેંસ ખરીદવા પર 50 ટકા સબસિડી આપશે સરકાર

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ પછી પશુપાલનને આવકનો બીજો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. સરકાર ખેડૂતોને…

Hockey Asia Cup 2022: એશિયા કપમાં ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી કચડ્યુ, પાકિસ્તાન થયુ બહાર

હોકી એશિયા કપ-2022માં ભારતે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા સુપર-4માં…

Twitterમાં મોટો ફેરફાર, Jack Dorseyએ કંપનીના બોર્ડના સભ્યપદેથી આપ્યું રાજીનામું

જેક ડોર્સીએ ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે. ગયા વર્ષે ડોર્સીએ કંપનીના સીઈઓ પદેથી રાજીનામું…

હવે હવામાંથી બનાવી શકાશે પાણી, આ કંપની Watergenએ ભારતમાં રજૂ કર્યું મશીન

હવે હવા દ્વારા પણ પીવાનું પાણી જનરેટ કરવામાં આવી શકે છે. આ માત્ર કલ્પના નથી. ઈઝરાયલની…

પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

પ્રોસેસ હંમેશા મહત્વની છે પરિણામ એટલે કે result કરતાં…એક વાક્ય મારા જીવનમાં ખુબજ મહત્વ નું સ્થાન…

વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મેના રોજ અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર

વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મે ના રોજ બપોરના ૩ થી રાત્રિના ૮ કલાક સુધી અમદાવાદ શહેરમાં…

ખેડામાં બે ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે મનદુઃખ થયું, એકે બીજાને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો

ખેડામાં બે ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે મનદુઃખ થયું, એકે બીજાને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો…

વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી ભરેલી ડોલમાં બાળકને ત્યજી દેતા મોત

ચાર દિવસ પહેલા પરણેલી યુવતીએ વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી…

આદિજાતિ વિસ્તારોમાં આ કૌશલ્યવર્ધન કેન્દ્રો ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડશે : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના…

આપ ના નેતા ઇસુદાન ગઢવી લગ્ન પ્રસંગે પૌરાણિક રાસ રમતા નજરે પડ્યા

આમ તો દરેક નેતા અભિનેતા ક્યારેક પોતાના અલગ અંદાજના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે આમ…

હૈદરાબાદમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, પરિવારવાદ યુવાનોના સપનાને કચડી નાખે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બેગમપેટ એરપોર્ટ પર બીજેપી…

Exclusive : સરકાર કામ કરતી થઇ, શું ચૂંટણી નજીક આવી રહી છે?

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર પોતાના કામને લઈને સક્રિય થઇ ગઈ છે. પાંચ વર્ષમાં…

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે ઓનલાઈન બુકિંગ કરાવું પડશે

મોઢેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચની શરૂઆત પહેલા જ એક પછી એક ટિકિટો બુક થઈ ગઈ…

અમદાવાદ મ્યુનિસિપલ સામે 1500 જેટલા લોકોનું જન આંદોલન કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપાલિટીની હદમાં કેટલાક વિસ્તારો ભળ્યા બાદ પણ શહેરના વિસ્તારોની અંદર મુશ્કેલીઓનો અંત નથી આવતો. ગોતા…

આમ આદમી પાર્ટી ની પરિવ`ર્તન યાત્રા પહોચી વાવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા…