સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ નડિયાદ ખેડા ખાતેથી એક સાથે રાજ્યના 19 જિલ્લામાં પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે આજથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે પહોચ્યા છે ત્યારે અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અમિત શાહ આવતીકાલે નડિયાદ પહોંચી રાજ્યના 19 જિલ્લામાં પોલીસ વિભાગના આવાસ યોજનાનું ઓનલાઈન લોકાર્પણ કરશે. જેમાં સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન નજીક રામપુરા ખાતે સુરત સીટીના પોલીસ કોન્સ્ટેબલ અને પ્રથમ વખત બી કેટેગરીમાં જ ૪૦ જેટલા ફ્લેટનુ લોકર્પણ કરવામાં આવશે.જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહેશે. સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ નડિયાદ ખેડા ખાતેથી એક સાથે રાજ્યના 19 જિલ્લામાં પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે આજથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે પહોચ્યા છે ત્યારે અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અમિત શાહ આવતીકાલે નડિયાદ પહોંચી રાજ્યના 19 જિલ્લામાં પોલીસ વિભાગના આવાસ યોજનાનું
સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
