Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વનરક્ષક પરીક્ષા ગેરરીતિ ને લઈને ધાનેરા મામલતદારને આવેદન અપાયું

ગુજરાત ની અંદર વારમ વાર લેવામાં આવતી પરીક્ષા માં મોટાભાગની ભરતી માં પેપરલીક ની ભૂલો નું પુનરાવર્તન કેમ થાય છે એ બાબતે વિદ્યાર્થીઓ એ આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સરકાર શ્રી સમક્ષ માંગ કરી હતી કે આ ભરતી વનવિભાગ દ્વારા ફરીથી લેવામાં આવે જેથી છેલ્લા ચાર વર્ષ થી મહેનત કરતા વિદ્યાર્થીઓ એ માંગણી વ્યક્ત કરી હતી . તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ ધાનેરા તાલુકાના બેરોજગાર વિદ્યાર્થી મિત્રો દ્વારા વનરક્ષક પરીક્ષા માં થયેલ પેપર લીક ની ઘટનાને ધ્યાનમાં રાખીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુદ્દાસર રજૂઆતો કરવામાં આવી હતી…..

રિપોર્ટર : બાજુભાઈ વણકર ધાનેરા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: