Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

સરહદી વિસ્તાર માં SOG ની ટીમે થરાદ થી ૪૦૮૭૦૦ ડ્રગ્સ સાથે એક મહિલા અને ૨ પરુષો નો ધરપકડ …..

યે હૈ ન્યુઝ ઇન્ડિયા : થરાદ 

બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના થરાદ – સાંચોર હાઇવે તા -૩/૦૪/૨૦૨૧ ના શનિવારે ડ્રગ્સ જડપાયું છે .જેમાં ગુજરાત થી રાજસ્થાન અડી ને આવેલા જેમાં છેલ્લા ધણા સમય થી ડ્રગ્સ ની હેરાફેરી થતી હોવાની માહિતી સાથે SOG પોલીસ પેટ્રોલીગ ગોઠવ્યું હતું તે સમયે રાજસ્થાન તરફ થી આવતા શંકાસ્પદ વાહન ને થોભાવી ને ચેકિંગ કરતા ૪૦.૮૭ ગ્રામ જેટલો ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો .જેમાં પોલીસે મહિલા સહીત ૩ આરોપી ની ધરપકડ કરતા પુછપરછ કરતા તેને રાજસ્થાન ન ના સાંચોર ખાતે રહેતા રાકેશ બિશ્નોઈ પાસેથી લાવ્યા ની પોલીસ સમક્ષ જણાવ્યું હતું.પોલીસે ડ્રગ્સ ના જથ્થા અને કાર સહીત કુલ :૯.૧૩ લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .જેમાં એક મહિલા સહીત ૨ પરુષો ને જડપી તેમની સામે NDPS મુજબ ગુનો દાખલ કરી ડ્રગ્સ આપનાર રાકેશ બિશ્નોઈ ની શોધ ખોળ હાથ ધરી ….

ઝડપાયેલા આરોપી

  • ૧.પીનાબેન ચીનુભાઈ ભાટી.
  • ૨.અશ્વિન ચીનુભાઈ ભાટી
  • ૩.નીકુલ રાધુભાઇ મકવાણા

ફરાર આરોપી …

  • ૧.રાકેશ બિશ્નોઈ      
Tags: ##STUDENT #daily share##suigam##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

બનાસકાંઠા • Oct 4, 2026

બનાસકાંઠામાં બટાકા અને જીરુંના ટેકાના ભાવ જાહેર: ખેડૂત આલમમાં ખુશીનો માહોલ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા બટાકા અને જીરુંના પોષણક્ષમ ભાવ અંગે...
ગુજરાત • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
અમદાવાદ • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: GJMUL/25/A3408